SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ હવભાઈ , શેઠ અભયસેમિકૃત માનતુંગમાનવતી-ચઉપઈ હય ગય રથ પાયક ભલા, માણિક મોતીહાર; ચીર પડંબર ચરણીયા, કીધા સાથિ તિયાર. ૩ સીખ કરેનઈ ચાલીઉ, છાંની પ્રીતિની રીતિ; કહિનઈ કિણસું દાખવઈ, ભૂલે જેગિણિ મીત. ૪ આયઉ સાથ ઊતાવ, તિણ વન તિહિ જ ઠાંમ; ગિણ નઈ વિદ્યાધરી, ચીતા આવી તામ. ૫ રાજા મનમઈ ચીતવઈ, કીધી ભૂરી વાત; પ્રીતિ કરેનઈ છેહડઉ, કર્ચઉ વેસાસઘાત. ૬ રાજા દાધે પ્રીતિસું, ઇક યોગિણ બીજી દેવિ, તીજી ધાઈ થકી બલ્યઉં, કિણનઈ દાખઈ લેવ. ૭ ઢાલ ૧૧ [[ભમરાની ] રાજા મનમઈ ચીતવઈ, અહંકારી રે, કીધી પ્રીતિ કુરીતિ; રાય અહંકારી રે માન તુંગ માહરઉ હૂંતઉ અટ, ન રહી તેહની નીતિ. રાવ ૧ જેર હઉ તિણ યોગિણી અ, આગલિ મુંકી માણ; રાવ હાથે દી તેહનઈ અ૦, જીવડઉ ચતુર સુજાણ. રા. ૨ માણુ મૂકાયઉ માનની અટ, વિદ્યાધરી મનમાંહિ રા તિ પણ હાથÇતી ગઈ અ૦, જીવ રહ્યો લલચાઈ. રા. ૩ મન રહઉ તિહાં માંડહઈ અ, લોભી ચિત લપટાઈ; રા. પૂરી પ્રીત પલી નહી અo, માન ગયે મુઝ રાય. ર૦ રાય ગયે ઘરિ જેતલઈ અ૦, આયઉ તેહવઈ દૂત રાવ ચંદેરીનઉ ચકવઈ અવ, દમઘેાષ તેહને પૂત. રાવ આગન્યાકારી તેહનઉ અo, માનતુંગ મહિપતિ, રા. તેડાયઉ તિણ રાજવી અo, આવિ ઈહાં ઝતિ. રા. સામિ ધરમ નિજ રાખવા અo, ચડીલ તરત પ્રચંડ; રાવ સઘલી સેના સાથે લઈ અo, હય ગય જે દલમંડ. રા. ૭ આ રાઈ અધે ફરઈ અ૦, તિતરઈ કાગદ દેઈ, રા૦ પટરાણી તિણ મૂકીલ અહ, શેરી ગરભ ધરેઈ. રા. ૮ થે કહિસઉ નવિ જાણીયઉ અહ, જાણે ઘર ભેદ રાય માનતુંગ મન ચીતવઈ અ૦, કુડ કહઈ તે યુવેદ ર૦ ૯. મંઇ ફ્રિીધે જે મહલમાં અ, જતન જિકે દઢ બંધ; રાત્રે કહે ભેલી તે ભામની અટ, રતીઓ ન રાખી સંધિ. રાઈ ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy