SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ સુ. શ્રી અમરેન્દ્રવિજયજી ઃ જ્ઞાન અને સ્વાનુભૂતિ—એક વિચારણા કરવાથી પણ જ્ઞાનપ્રાપ્તિ થાય છે. આંતરિક નિ`ળતામાંથી જન્મતી આંતર સૂઝ વડે સાધક યોગ્ય ગુરુને પારખી શકે છે. જે ગુરુએ પેાતે શાસ્ત્રનું રહસ્ય મેળવ્યુ હોય અને મનઃશુદ્ધિ તથા ચિત્તસ્થય માટેની સાધનામાંથી પસાર થઈને અનુભવ પ્રાપ્ત કર્યા હાય, તે પેાતાના અનુયાયીવ ને સ્વાનુભૂતિજન્ય યથાયોગ્ય માદર્શન આપી શકે છે. એવા સમર્થ ગુરુનાં ૯ ચરણુ પકડનાર શિષ્ય, પેાતાને વિશેષ જ્ઞાન ન હેાવા છતાં, સરળતાથી આત્મવિકાસ સાધી શકે છે. આ બધું સ્મૃતિમાં રાખી સાધક શ્રુતજ્ઞાનાર્જનની પ્રવૃત્તિ કરે. ટૂંકમાં, શ્રુતને મુખ્ય હેતુ ચિત્તવૃત્તિઓમાં પરિવર્તન લાવવાના છે, એ મૂળભૂત વાત એ ન વીસરે. ધ્રુતની મર્યાદા શ્રુતથી-વાચન, શ્રાવણ કે શાસ્રાધ્યયનથી–આત્માનું પરાક્ષ જ્ઞાન મેળવી લઈ, એ જ પ્રાપ્તવ્ય છે અને તે (આત્મા) સિવાયનું બીજું બધું-રિદ્ધિએ સિદ્ધિએ કે શક્તિએ એ બધું-માથા ઉપરથી ઉતારેલ વાળ કે આંગળીથી જુદા કરેલા નખ તુલ્ય અસાર છે, એ વિચાર સ્થિર કરવા એ અધ્યયનનું પ્રથમ કાય છે. એ પછીની જ્ઞાનની બીજી ભૂમિકા છે મુક્તિમાર્ગની સ્પષ્ટ સમજણુ. જ્ઞાનયેાગ, કર્મીચેાગ, ભક્તિયાગ, રાજયાગ, લયયાગ આદિ વિવિધ સાધના-પદ્ધતિએ અને તે સાથે ચિત્તની એકાગ્રતાની કેળવણી અર્થે ઉપયાગમાં લેવાતી અન્ય પ્રવૃતિઓનુ —જેવી કે જપ, નાદાનુસંધાન, શ્વાસેાશ્વાસનું નિરીક્ષણ, ચિત્તમાં ઊઠતા વિચારપ્રવાહનું તટસ્થ અવલેાકન વગેરેનું—જ્ઞાન સ`પાદન કરી, પેાતાની પ્રકૃતિ, સંચાગા અને સામર્થ્યને અનુરૂપ પ્રક્રિયા શેખી કાઢવી એ આ ભૂમિકાનાં શ્રવણ-વાચન-શાસ્ત્રાભ્યાસનુ' લક્ષ્ય હેાય. શ્રવણુ, ચિંતન અને વિમ દ્વારા મુમુક્ષુ જ્ઞાન અને ક્રિયાના હાર્દ સુધી પહોંચે છે. અંતિમ ધ્યેય સુધી પહેાંચાડનાર સાધનામાર્ગોમાંથી છેવટ કોઈ એકનુ પણુ અભ્રાંત દન સાધકે મેળવી લેવુ' જોઈ એ. આ થઈ ૌદ્ધિક સમજની વાત. અહીં શાસ્ર અટકી જાય છે. આત્મતત્ત્વનું પરોક્ષ જ્ઞાન અને તેની (આત્મતત્ત્વની) પ્રાપ્તિનાં સાધના તે બતાવી દે છે; શ્રવણુ-વાચન અહીં સુધી પહેાંચાડે છે; આંગળી ચીંધી માગ બતાવી દે છે; પછીના પથ આપણે પોતે કાપવાના છે.૪૦ પછી ચાલવું આપણે રહ્યું; જે સાંભળ્યું, વાંચ્યુ ં તે જીવનમાં અનુભવવું રહ્યું. ૧૦૧ આ બંને કા` એકસાથે થતાં રહે છે; જેમ માર્ગ ઉપર થાડુ' ચાલીએ કે આગળ એક-બે ફૂલૉગ સુધીના રસ્તા દેખાતા જાય છે, એટલું આગળ ન વધીએ ત્યાં સુધી એની આગળના માર્ગ દેખાતા નથી. ૩૯. ૪. Jain Education International સસંવિતિામનોવેશવાચિનો પુન્.......તાૌતિ । —યાગશાસ્ત્ર, ટીકા, પ્રસ્તાવ ૧૨, લેાક ૫૩ની અવતરણકા व्यापारः सर्वशास्त्राणां दिक्प्रदर्शनमेव हि । पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ॥ अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्ति शतेनाऽपि न गम्यं यद् बुधा जगुः ॥ —જ્ઞાનસાર, અનુભવાષ્ટક, શ્લોક ૨-૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy