SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેાહનલાલ ચુનીલાલ ધામી : સંઘ ८७ પંદર દિવસ વિતી ગયા. આ દરમ્યાન યુવરાજે સાવાહ પાળમાં તપાસ કરાવી તે જાણવા મળ્યુ કે ચેગિની તા ચાર-છ દિવસ પૂરતી જ ત્યાં આવી હતી અને તે ઘણા સમયથી ચાલી ગઈ છે. એક વાર રાજા વીર વીક્રમને વિચાર આવ્યા કે મનમેાહિનીના ગવ ખ'ડિત થયા કે કેમ તે જાણવુ જોઈ એ. એક સવારે તે ઉપવનના ભૃગભગૃહની જાળી પાસે આવ્યે અને તેણે મનમેાહિનીને સ ંધીને કહ્યું : “કેમ દીકરી, તારા નિય ર્યાં કે નહિ ?” “ ના પિતાજી ! મારો નિણૅય તા અફર જ છે.” “છતાં હું તને તક આપુ છુ....એક વર્ષીમાં તુ' મને જણાવજે.” “હું ધન્ય અની ! પરંતુ મને અહી' ઘણા આનદ છે. પરમશાંતિ અને ધર્મ ધ્યાનમાં ચિત્ત પણ શાંત રહે છે.” મનમેાહિનીએ કહ્યું. ઉત્તરાત્તર ગર્ભની વૃદ્ધિ થવા માંડી. પેાતે તા સાવ નિર્ભય હતી. નવમે મહિને તે સુરંગ માર્ગે પિતાને ઘેર ગઈ અને પાતાની જગ્યાએ પાતાની પ્રિય દાસીને મેાકલી દીધી. સમયને જતાં વાર લાગતી નથી. પૂરે દિવસે કુશળ દાયણના હાથે મનમેાહિનીને પુત્રને પ્રસવ થયા. શેઠે આ વાતને જાહેર થવા ન દીધી. ચાલીસમા દિવસે રાતે મનમેાહિની પોતાના બાળક સાથે ભૂગભગૃહમાં ચાલી ગઈ અને પેાતાની દાસીને વિદ્યાય કરી. સવારે બાળકના રુદનના સ્વર સાંભળતાં જ ચાકી કરતી દાસી ચમકી ઊઠી. તે ખેલી : “ દેવી, આ કાણુ રડે છે?....” “મારો પુત્ર રડે છે. તું મહારાજાને સ ંદેશે આપ કે યુવરાજ્ઞી પેાતાના પુત્ર સહિત આપનાં દર્શને આવવા માગે છે, ” દાંસી તે આશ્ચય વિમૂઢ બનીને મહારાજા પાસે ગઈ અને એમને આ સમાચાર આપ્યા. વીર વિક્રમ પણ અવાક્ અની ગયા. તે તરત ભૂગર્ભગૃહની જાળી પાસે આવ્યેા. મનમાહિનીએ કહ્યું : 66 મહારાજ, આપની સાથે થયેલી શરત મુજબ હું પુત્રવતી અની છું; વિક્રમચરિત્ર કેવળ એક તરંગ છે એ વાત મે સિદ્ધ કરી છે. આપ આપની પુત્રવધૂ અને આપના પુત્રના સ્વાગતના તત્કાળ પ્રબંધ કરો !” 66 પણ આ અન્ય કવી રીતે ? ” (( પિતાજી, જે દેવાથી પણ ન સમજાય એ જ સ્રીચરિત્ર. પ્રથમ મને રાજભવનમાં લઈ જાઓ. પછી આપના પુત્રને ખેાલાવીને પૂછજો. એમ જ થયુ. આશ્ચર્ય વિમૂઢ અનેલા વીર વિક્રમે જ્યારે મનમેાહિની પાસેથી સઘળી વાત સાંભળી અને વિક્રમચરિત્રની મુદ્રિકા રજૂ કરીને વિક્રમચરિત્રની હાજરીમાં ચેાગિનીએ પેાતાની આળખાણ આપી ત્યારે તેના ગવ ગળી ગયા ! નર-નારીના સીધા સ`ધ માં પુરુષ પરાજિત બન્યા ! પરંતુ આવી ચતુર અને ઉત્તમ પત્ની પ્રાપ્ત થવા બદલ દેવકુમાર ધન્ય ધન્ય બની ગયા. તેને પેાતાની હારમાં પણ વિજયને અનુભવ થઈ રહ્યો હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy