SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ : ધાર્મિ ક શિક્ષણ ૧૦૭ થઈ જશે. આગળની શ્રેણીમાં એ ઢબનાં પુસ્તક અભ્યાસક્રમમાં નહિ હાવાથી તત્ત્વજ્ઞાનના વિષયમાં વિદ્યાર્થીને પેાતાની માત્ર સ્મૃતિ પર જ અને અધ્યાપકે જે કાંઈ ઉપરથી કહ્યું હાય તેના ઉપર જ આધાર રાખવા પડે છે. આમ થવાથી તે વિષયને યથાયેાગ્ય ન્યાય આપી શકયા નથી. આમાં તેમના કરતાં અભ્યાસક્રમ પર જ દોષ ઢાળવા રહ્યો. એટલે ‘ જૈનદર્શન ' છે તે બહુ જ ઉપયુક્ત છે અને તે જ ઢબથી લખાયલાં આગળની શ્રેણીએ માટે પાઠ્યપુસ્તકા પસંદ કરવાં જોઈ એ.” શ્રી મેઘજી સેાજપાળ ઉચ્ચ ધાર્મિક શિક્ષણ સહાયક ફંડ વિદ્યાલયમાં રહી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પેાતાના કાલેજના અભ્યાસની સાથે સાથે (તેમ જ બીજા વિદ્યાર્થીએ સ્વતંત્રપણે) કલકત્તા સાંસ્કૃત ઍસેાસિયેશનની ન્યાય—બ્યાકરણતીની પદવીની તેમ જ કૉલેજને માન્ય અર્ધમાગધી (પ્રાકૃત)ની પરીક્ષાએ આપવા પ્રેરાય એ માટે ધશાસ્ત્રાના અભ્યાસના હિમાયતી શેઠ શ્રી મેઘજી સેાજપાળે એક ખાસ ચેાજના સને ૧૯૬૧માં તૈયાર કરી હતી. અને એ ચેાજનાને અમલી બનાવવા માટે એમણે જરૂરી શરા સાથે એ કામ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સેાંપવાની ઇચ્છા દર્શાવતાં વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ તા ૧૩-૪-૧૯૩૧ના રાજ એને સ્વીકાર કર્યાં હતા. આ યેાજનાનું મહત્ત્વ સમજાવતાં સાળમા વર્ષના રિપેાટ (પૃ. ૧૨૭)માં કહેવામાં આવ્યુ છે કે— “ અત્યાર સુધીમાં ભારતવર્ષના જુદા જુદા ધર્મમાં સંબધી પાશ્ચાત્ય વિદ્વાનેાએ જે શેાધખેાળા કરી છે તથા ધાર્મિક સાહિત્યને અભ્યાસ કરી ઐતિહાસિક દૃષ્ટિએ જે અજવાળું પાડયું છે તે જોતાં હિંદુસ્તાનના વિદ્યાર્થીએ પણ પેાતાના જ દેશમાં ઉદ્ભવેલ ધર્માં સંબંધી અભ્યાસ તથા શોધખેાળ કરે એવી આશા ભારતીય પ્રજા રાખે એ સ્થાને જ છે. આધુનિક પદ્ધતિએ કામ કરી શકે એવા વિદ્વાને ત્યારે જ તૈયાર થઈ શકે કે જો ઇંગ્રેજીને ઊંચા અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સાથે સાથે ઉચ્ચ ધાર્મિક શિક્ષણ લે. આ ચેાજનાની એ જ વિશેષતા છે અને તેનેા સારા પ્રમાણમાં લાભ લેવામાં આવે તે ઉપાધિ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછીના અભ્યાસ (Post-graduate Study) માટે પુરાતત્ત્વનું એટલે શેાધખેાળનુ અને તે સંબંધી જરૂરી પ્રકાશનનું ખાતું કાઢવાની જરૂર રહે.” આવી ઉપયાગી અને દીર્ઘ દૃષ્ટિથી આ ચેાજના શેઠશ્રી મેઘજી સેાજપાળે તૈયાર કરી હતી, અને એમાં વિદ્યાથીઓ ભાગ લેવા ઉત્સાહિત થાય તે માટે ન્યાય-વ્યાકણુતી ના અભ્યાસ માટે પ્રથમાના વિદ્યાથીઓને માસિક રૂા. ૧૦, મધ્યમાના વિદ્યાથી ઓને માસિક રૂા. ૧૨ અને તીની છેલ્લી પરીક્ષાના વિદ્યાથીઓને બે વર્ષ માટે માસિક રૂા. ૧૫ની સ્કોલરશિપ આપવાનું ઠરાવવામાં આવ્યુ. અમાગધીના અભ્યાસ માટે કૉલેજના પ્રથમ વર્ષ ( પ્રિવિયસ )થી લઈ ને તે બી.એ. તેમ જ એમ.એ. માટે સુ`બઈ યુનિવસિ ટીએ માન્ય કરેલ અભ્યાસક્રમને આ ચેાજનામાં સ્વીકાર કરવામાં આવ્યા હતા; અને પ્રિવિયસ માટે માસિક રૂા. ૧૦, ઈન્ટર માટે માસિક રૂા. ૧૨ અને બી.એ. તથા એમ.એ માટે માસિક 31. ૧૫ની સ્કોલરશિપ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. આ માટે શેઠશ્રી મેઘજીભાઈ એ વિદ્યાલયને દસ વર્ષ માટે વાર્ષિક ત્રણ હજાર રૂપિયા આપવાનું સ્વીકાર્યુ હતુ, અને શરૂઆતમાં એકીસાથે દસ હજાર રૂપિયા વિદ્યાલયને મેાકલી પણ આપ્યા હતા. આ ચાજનાના હેતુ ન્યાયતી, વ્યાકરણતીની પદવી માટેના તથા અધ ભાગધીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy