SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહૉત્સવ ગ્રન્થ पुण्यलोकद्वयस्यास्य तेजःपा[१६]लस्य मंत्रिणः । देवश्च मर(१ रु)देवश्च श्रीवीरः सर्व्वदा हृदि ॥ २ ॥ तेजः पालः सचिवतरणिर्नदताद्भाग्यभूमि प्राप्तो गुणविटपिभिर्निर्व्यपोहः प्ररोहः । यच्छायासु त्रिभुवनवनप्रेंखिणीषु प्रगल्भं • प्रक्रीडति [ १७ ] मरमुदः कीर्त्तयः श्रीसभायाः ॥ ३ ॥ यः शैशवे विनयवैरिणि बोधवंध्ये धत्ते नयं च विनयं च गुणोदयं च । सोयं मनोभवपराभवजागरूकरूपो न कं मनसि चुंबति जैत्रसिंहः ॥ ४ ॥ श्रीवस्तुपाल चिरका [१८]ल. . भवत्वधिकाधिक श्रीः । यस्तावकीनघनवृष्टिहृतावशिष्टं शिष्टेषु दौस्थ्य पावकमुच्छिनत्ति ॥ ५ ॥ Jain Education International श्री तेजपालतनयस्य गुणानतुल्यान् श्री लूणसिंहकृतिनः कति न स्तुवन्ति १ । [१९] श्रीबंधनोद्धुरतरैरपि यैः समंता दुद्दामता त्रिजगति क्रियतेऽस्य कीर्त्तः ॥ ६ ॥ प्रसादादादिनाथस्य यक्षस्य च कपर्द्दिनः । वस्तुपालान्वयस्यास्तु प्रशस्तिः स्वस्तिशालिनी ॥ ७ ॥ स्तम्भतीर्थध्रुवजयतसिंहेन लिखिता ॥ [२०] उत्कीर्णा च सूत्र • कुमारसिंहेन महामात्य श्रीवस्तुपालस्य प्रशस्तिरियं ॥ शुभमस्तु ॥ छ ॥ પહેલા શિલાલેખનો ભાવાર્થ વિશ્વસ્થિતિરૂપ નાટકના પ્રથમ સૂત્રધાર, બ્રહ્મતેજને ધારણ કરનાર, કરોડો ઈંદ્રો અને સુરાસુરો જેમને વંદન કરે છે તે શ્રીયુગાદિદેવ જયવંતા વર્તો. (૧) બુદ્ધિરૂપી સિદ્ધાંજનથી નિર્મળ થયેલું વસ્તુપાલ-તેજપાલરૂપી જેનું નેત્રયુગલ છે તે વીરધવલની अर्ति स्वर्ग, पाताण, पृथ्वी ने समुद्रपर्यन्त सहोनिश असरो. (२) ઇંદ્રના નંદનવનનો રખેવાળ ઇંદ્રને કહે છે : હે દેવલોકના સ્વામી ! ઉપાધિ થઈ છે. ઇંદ્ર કહે છે: શી ઉપાધિ છે? ઉદ્યાનપાલ કહે છે : આપણા નંદનવનમાંથી કપક્ષ ચોરાયું છે. ઇંદ્ર કહે છે : આવું બોલ મા, મનુષ્યો ઉપર કરુણા ઊપજવાથી મેં કલ્પવૃક્ષને વસ્તુપાલરૂપે પૃથ્વીતળને શોભાવવા કહ્યું છે. (૩) ચોથો શ્લોક ખંડિત છે તેથી તેનો ભાવાર્થ લખ્યો નથી. સમસ્ત શત્રુઓને પરાજિત કરનાર અને આશ્ચર્યકારી જીવન જીવનાર આ વસ્તુપાલ સ્નેહીજનોને સુખ આપવાથી શંકર સમાન હોવા છતાંય લક્ષ્મીના આલિંગનથી શોભાયમાન થઈ ને પ્રકાશે છે; એટલે } विष्णुसमान छे. (५). For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy