SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ફથીરિજા : ૨૪૩ अह तत्थ पुणो नमयंती%B रहकारोव नेमिम् अणुपुव्वं । बद्धे मिए व पासेण; फंदंते न मुच्चए ताहे ॥९॥ अह सेऽणुतप्पई पच्छा; भोच्चा पायसं व विस-मिस्स । एवं विवेगम् आदाय; संवासो न कप्पए दविए ॥१०॥ तम्हा उ वज्जए इत्थी; विस-लितं व कंटकं नच्चा । મg ળ વ૬-૧ર-; આઘાણ ન સ વિ નિરકે || ?? || जे एयम् उंछम् अणु गिद्धा; अन्नयरा हु ते कुसीलाणं । सुतवस्सिए वि से भिक्खू ; नो विहरेज्ज सहणम् इत्थीसु ॥१२॥ अवि धूयराहि सुण्हाहि धाइहि अदुव दासीहि। महईहि वा कुमारीहि संथव से न कुज्ज अणगारे ॥१३॥ अदु नाइणं च सुहिणं वा; अप्पियं दहु एगया होइ । “દ્ધિા, સત્તા જાદિ; રાવળ-વો મજુસ્સોડસ !” ૨૪ समणं पि द-उदासीणं; तत्थ वि ताव एगे कुप्पंति । બહુ મોહિં નહિ; થી-ટો-વિનો હો7િ | ૧ / અથવા નિર્ભય અને એકલા ફરનાર સિંહને જેમ મરેલા પશુવડે (લોકો બાંધે છે) તેમ સ્ત્રીઓ સંયમી અને એકલા ફરનાર સાધુને પાલવડે બાંધે છે. (૮) પછી વિષમિશ્રિત દૂધપાક ખાઈને (જેમ કોઈ પસ્તાય) તેમ તે પાછળથી પરતાય છે. એ રીતે એકાંત સ્વીકારીને સાધુને (!) માટે (કુટુંબ) સાથેનો વાસ યોગ્ય નથી. (૧૦) તેથી (સ્ત્રીઓને) વિષથી ખરડાયેલા કાંટા જેવી જાણીને (તેમનો) ત્યાગ કરવો જોઈએ. જે ઓજસ્વી છતાં કુટુંબને વશવર્તી રહેનાર છે તે પણ નિગ્રંથ કહેવાતો નથી. (૧૧) જેઓ આવી ભિક્ષાના લોભી હોય છે તેઓ કુશીલો (ખરાબ ચારિત્ર્યવાળા) પૈકીના જ કેટલાક છે. ઉત્તમ તપ કરનારા ભિક્ષુએ પણ સ્ત્રીઓની સાથે ફરવું નહિ. (૧૨) અનાગાર (ધરરહિત) સાધુએ (પોતાની) પુત્રીઓ કે પુત્રવધૂઓ, ધાત્રીઓ કે દાસીઓ, મોટી ઉંમરની કે કુંવારીઓ સાથે પરિચય ન કરવો. (૧૩) (સાધુને સ્ત્રીઓ સાથે ભળતો જોઈને) સગાંવહાલાં તથા મિત્રોને પણ કોઈકવાર માઠું લાગે છે (અને કહે છે કે–) હે લોભી, વાસનાઓમાં આસક્ત ! તું ય (સામાન્ય) માણસ છે—જો તું (સ્ત્રીઓનું રક્ષણ અને પોષણ કરે તો. (૧૪) ઉદાસીન શ્રમણને પણ જોઈને કેટલાક તેના પર ગુસ્સે થાય છે. અથવા (સાધુને) ભોજન આપતી વખતે પોતાની સ્ત્રીઓમાં (ચારિત્ર્ય) દોષની શંકા કરે છે. (૧૫) જ છે અને ન ગમતું જોઈને સગાંવહાલાં કે મિત્રોને પણ એકાદ વખત (મનમાં વિચાર) થઈ આવે છે. આ પ્રમાણે અર્થ વધુ સુસંગત લાગે છે. – અનુવાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy