SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ પંજરઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ સભ્ય ग्रन्थ जे मायरं च पियरं च; विप्पजहाइ पुव्वसंजोगं । “gો સgિg રિસામ; આરમેડૂળ વિવિધી” || ૬ | सुहुमेण तं परकम्म छन्नपएण इथिओ मंदा। उवायँ ताओ जाणि सुः દુટિસંતિ મિતqનો | ૨ ||. पासे भिसं निसीयंति; अभिक्खणं पोसवत्थ परिहिंति । कायं अहे वि दंसंति; बाहुमुद्धट्ट कक्खम् अणुव्वए ॥३॥ सयणाऽऽसणेहि जोगेहि इथिओ एगया निमंतेंति । एयाणि चेव से जाणे; पासा णि विरूव-रूवाणि ॥४॥ नो तासु चक्षु संधेज्जा; नो वि य साहसं समभिजाणे । नो सद्धियं पि विहरेज्जा; एवमप्पा सुरक्खिओ होइ ॥५॥ आमन्तिय-उस्सवियं वा; भिक्खं आयसा निमंतेंति । एयाणि चेव से जाणे સદાળિ વિવ-વાળ || ૬ || मणबंधणेहि णेगेहि कलुणविणीयम् उवगसित्ताणं । अदु मंजुलाइँ भासंति; आणवयंति भिन्न-कहाहि ॥७॥ सीहं जहा व कुणिमेण निब्भयम् एगचरं ति पासेण । एव्-इत्थियाओ बंधंति; संवुडं एगईयम् अणगारं ॥८॥ ભાષાંતર જેને માટે મૈથુન બંધ થયું છે એવો અને એકાંતની ઇચ્છાવાળો હું એકલો, સિદ્ધ (થઈને) ફરીશ” (એમ વિચાર કરીને) જે માતા, પિતા અને પૂર્વ(કુટુંબોના સંબંધોને છોડી દે છે, એવા— (સાધુ)ની પાસે મીઠાબોલી સ્ત્રીઓ કપટપૂર્ણ અને ચોરપગલે આવે છે. તેઓ (વા) ઉપાયને જાણે છે જેથી કેટલાક સાધુઓ લપસી જાય. (૧-૨) તેઓ એકદમ પાસે (અડોઅડ) બેસે છે; વારંવાર પુરુષોનાં વસ્ત્રો પહેરે છે; શરીરનો નીચેનો ભાગ બતાવે છે અને હાથ ઊંચો કરતાં બગલ... (૩) કોઈકવાર સ્ત્રીઓ તેને શયન—આસનરૂપી યુક્તિઓ દ્વારા આમંત્રે છે. તેણે (સાધુએ) આ બધાને ગંદા (ભયંકર) પ્રકારના પાશ સમજવા. (૪) એણે તે(સ્ત્રીઓમાં નજર જેવી નહિ, અને તેમના સાહસમાં સંમતિ પણ આપવી નહિ; તેમની સાથે ફરવું પણ નહિ. આમ કરવાથી એ(સાધુ)ની જાત સુરક્ષિત રહેશે. (૫) આમંત્રણ આપીને કે ખુશામત કરીને તેઓ ભિક્ષુને પોતાની જાત સોપે છે. આ (આમંત્રણ કે ખુશામતના) શબ્દોને તેણે ગંદા (ભયંકર) પાશ સમજવા. (૬) અથવા મનને બાંધનારા અનેક ઉપાયો દ્વારા દયામણી અને વિનયપૂર્ણ રીતે (તેમની) પાસે જઈને મીઠાં (વચન) બોલે છે (અને) જાતજાતની વાતચીતોથી એને પોતાને વશ થવા આજ્ઞા કરે છે. (૭) અને પછી રથકાર જેમ નેમિને (નભાવે છેતેમ તેઓ તેને ધીમે ધીમે નમાવે છે. પાશથી બંધાયેલા હરણની માફક તે (છૂટવા) ફાંફાં મારે છે પણ તેમાંથી છૂટતો નથી. (૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy