SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ સિંહ : કુષ્માણ્ડ : સિંઘ : સિંગ, સંગ (માનસિંગ, અભેસંગ) કુંભંડ : કૌભાંડ ૩ આ વલણ નાસિય વ્યંજન અને ર્ કે ← સંયુક્ત નહીં પણ નિકટનિકટ હોય ત્યારે પણ ક્વચિત પ્રવર્ત્યે છે. પ્રાચીન ભૂમિકામાં પણ આનું ઉદાહરણ છે : વૈદિક સુનર ‘ પ્રસન્ન ’ : સં॰ સુન્દર, ઉપરાંત સં॰ શામલિ, પ્રા॰ સિલિ, ગુ॰ શીમળો. સં॰ શ્રૃહન્નલ : અષ॰ વિહુંદલ : ગુજ૰ વ્યંડળ. કેટલાંક ગુજરાતી ઉદાહરણો આ વલણ અમુક અંશે પ્રબળ હોવાના દ્યોતક છે. (આમાં પરવર્તી ધ્વનિ ર્ કે ← સિવાય કવચિત્ ત્ છે) : સં ચૂર્ણ : પ્રા॰ ચુન્ન વાનર : અ૫૦ વનર પંચદશ : પર્ણ રત્ના : • ગુજ॰ ચૂંદડી (હિંદી ચુનરી) : ગુજ॰ વાંદર, વાંદરો પંદર પાંદડું રાનલ, રાંદલ પન્નરહુ : પુત્ર :. *ન્ન+લ ઃ ગુજ॰ મીની, મીનડી, મીંદડી ઉપરાંત ચામડું, ગામડું, આમળુંના વિરોધે ચાંખડું, ગામડું, આંબળું, (આમલક) એવાં ઉચ્ચારણનો પણ અહીં નિર્દેશ કરી શકાય.૪ ४ નિકટવર્તી અક્ષરોના નાસિકય વ્યંજન અને હકાર વચ્ચે વ્યંજનાગમ થયાનાં પણ એક ઉદાહરણ મળે છે : અભિજ્ઞાન : અહિન્દાણ : હિંદણ : એંધાણ મદનલ : મહુલ : મીઢણ, મીંઢોળ એંધાણમાં પરવર્તી નિ 발 છે. Jain Education International સુરતી ઉચ્ચારણ બંધે ( <હે=અંતે), બંધેવી (<ન્હેવી=નેવી), જાંદડી (<જાની, વિમલપ્રબંધમાં જદ્રણી), નોંધલું, નોંધડિયું, (નાન્ડુ, ઉન્હેં, શ્ર્લઙ્ગ) ઉપરની પ્રક્રિયા બતાવે છે. આમાં દીર્ઘ નાસિકય વ્યંજનનું પ્રબળ ઉચ્ચારણ પરિવર્તન માટેની આવશ્યક શરત જણાય છે. નાસિક્યના ઉચ્ચારણ વેળા બધી હવા માત્ર નાસિકા વાટે નીકળવાને બદલે ઉત્તરાંશમાં તે મુખ વાટે નીકળતાં નાસિકય પછી સ્પર્શ વર્ણ નીપજેલો છે. મૂળનો એક વ્યંજન એમાં વિભક્ત થાય છે એ રીતે જોતાં આ પરિવર્તન દ્વિભાજન (split)ના પ્રકારનું ગણાય, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy