SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ મન-મદ નમાયા, ક્રોધ-યોધા નમાયા, ભવભમર ભમાયા, રોગ-સોગા ગમાયા, સકલ ગુણ સમાયા, લક્ષ્મણા જાસ માયા, પ્રભુમિસુ જિન-પાયા, ચંગ ચંદ્રપ્રભાયા. સુવિવિધ સુવિધિ માંડી, પાપનાં પૂર છાંડી, મયણ-મદ નમાંડી, ચીત ચો‰ લગાડી, કુતિ મતિ શમાડી, મુક્તિકન્યા રમાડી, સુણિ-ન-સુણિ નમાડી, દેખવા તે રુહાડી. તે કનકવરણ પીલા, જેણિ જીતી પ્રમીલા, સિરિ ધરિઅ સુશીલા, રિ કીધી કુશીલા, પ્રગટિત તપશીલા, શીતલ સ્વામિ શીલા, મ કરિસ અવહીલા, જેતુની લીલ લીલા. ભવિક નર ! ભણીજઇ, સિૐ ભમુ માગ બીજઈ ? અહર્નિશ સમરીજઇ, સેવ શ્રેયાંસ કીજઇ, વિવિધ સુખ વરીજઇ, પુણ્યપીયૂસ પીજઇ, અનુદિન પ્રણમીજઇ, લાનુિ લાહ લીજઇ. જસ મુખ-અરવિંદો, ઊગીઉ કઇ દિછુંદો, કિરિ અભિનવ ચંદો, પુન્નિમાન અનંદો, નયણ અમિઅબિંદો, જાસુ સેવ” સુરિંદો, પય નમઅ રિંદો, વાસુપુજ્જો જિષ્ણુદો. અસુખ-સુખ હણેવા, સૌષ્યનાં લક્ષ લેવા, ભવજલધિ તરેવા, પુણ્ય પોતું ભરેવા, મુગતિ-વનૢ વરેવા, દુર્ગતિઇ દાહ દેવા, વિમલ વિમલ સેવા, ચિત્ત ચીતિઇ કરવા. અકલ નવિ કલાયુ, પાર કેઇ ન પાયુ, ત્રિભુવનિ ન સમાયુ, જેહનઇ જ્ઞાન માયુ, જસ ગિ વર જાયુ, રોગનઉ અંત આયુ, હૃદયકમલિ ધ્યાયુ, તે અનંતુ સહાયુ. ફડી ૮. A મદનમદ નડાચા; ભવભરમ. કડી ૯. A ચીંત ચોખૂં. કડી ૧૦. A સિરિ ધિર સુશીલા, A કિસ. કડી ૧૧. ચોથી લીટી—B તિમ તિમ યમ ખીજઇ. A લાહુ. કઢી ૧૨. A અરવંદો. A કર. B પુર્નિમાનુ; વાસુપુજે, કડી ૧૩. A અસુખ ગતિ હણેવા. A સોખ્યનાં લખ્યું. A ચીંતઇ કરવા. કડી ૧૪. A કલાયુ. ત્રીજી લીટી—A જય જિનવર જાયુ. B રોગનુ. Jain Education International For Private & Personal Use Only ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy