SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિશતિ જિનસ્તુતિ ઃ ૧૩૧ કનકતિલક ભાલે, હાર હીઈ નિહાલે, રિષભપય પાલે, પાપના પંક ટાલે. અરચિ નવ-રસાલે, ફૂટડી કૂલમાલે, નર ભવ અજૂઆલે, રાગ નઈ રોગ ટાલે. અજિત કિણિન છતુ, જેહનઈ માન વીતુ, અવનિવર વહીતુ માનીઈ માનવી તુ. લહસિ સુખ નિીતુ, પૂજિ રે માનવી તુ. જ જિન મનિ ચીતલ, મુકીઈ ભાન–વીતુ. ૨ સમવસરણિ બઈડા, ચીત મોરઇ પઠા. અસુખ અતિ અરીઠા, ઉપડ્યા તે ઉબીઠા. સુપરિ કરિ ગરીઠા સૌખ્ય પામ્યાં અનઠા. ભવ દૂબ મઝ મીઠા, સંભવસ્વામિ દીઠા. ૩ લહક સિરિ ધજાનું જ્ઞાન કે ખજાનુ, જિનવર નહીં નાહ્નઉ, સામિ સાચી પ્રજાનઉ, જસ જગિ વર-વાનઉ, કઈલ માંહિં ન છાનું, સુત સમરથ માનઉ, માત સિદ્ધાર-પાન ૪ વિષમ વિષયગામી, કેવલજ્ઞાન પામી દુરગતિ દુખ દામી, જે હુઆ સિદ્ધિગામી, હૃદય ધરિ ન ધામી, પૂરવ પુણ્યકામી, સકલ સુમતિ સામી, સેવઈ સીસ નામી. ૫ મ કરિ અરથ મારુ, લોભના લોઢ વારુ; ભવિક! ભવ મ હારુ, પિંડ પાપિંઈ મ ભારુ. નયગતિ નિવાર, ચીતિ ચેતસ વારુ. પદમપ્રભ જુહારુ, સાંભલઉ બોલ સારુ. ૬ કિય શિવપુર વાસો, સામિ લીલાવિલાસ, જય જગતિ સુપાસો, જેહનઈ દેવ દાસો. દલિએ કરમપાસો, રાગ નાઠઉ નિરાસો, ગુરુઅ-ગુણ નિવાસો, દોષ દોષિઈ ન જાસો. ૭ કડી ૧. B ઋષભ. AB પાય પષાલે. કડી ૨. A કણિ. B લહેસિ. A મતિ. B ચૌતિઉ. કડી ૩. B ચૌતિ. A સોખ્ય. B હુઆ. કડી ૪. B લહિક. A ધજા તું. B સાચુ પ્રજાનુ. B વરવાનુ. A માહ. B માનુ; સિધારવાનું. કડી ૫. 3 હુઉ સિધિ. કડી ૬. A મહાર. B ચીતિ; વહાર. A નરગતિ વારુપ B સાંભલું. કડી ૭. A ગુરૂઅ. Jain Education International For Private & Personal Use Only: www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy