SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ હું કોણ ? ૩૩૫ ભણવા માકલા એટલે વિદ્યા અને વિદ્યાથીને જ ઝંખે છે, અને પેાતાના ભાઈબંધા અને મેાજમજાહ મળી એટલે તેમાં જ દુનિયા પૂરી થઈ છે એમ સમજે છે. હવે પરણે છે. પરણ્યા પછી સ્રીપુત્રાદિની ઉપાધિવાળા થયા એટલે તેને જ ઝંખે છે, અને આખરે મૃત્યુશય્યાએ પડે છે, ત્યાં પણ આ શરીરજીવનને જ ઝખે છે. માંદા પડે છે તે આરાગ્યને ઝ ંખે છે : આરેાગ્ય મળ્યુ તા વિષયાને ઝ ંખે છે : વિષયા મળ્યા તા તેથી મળતા પૌલિક લાભને ઝખે છે : એક લાભ મળ્યા તા ખીજે લાભ વિચારે છે પરંતુ — આ આત્મા આખી જિંદગીમાં એક પણ પળ એવી મેળવતે નથી કે જે સમયે તેણે જેતે પેાતાને અખીને એમ વિચાયુ` હોય કે હુ· કાણુ છું ? પેાતાને વિચાર કર્યો આ આત્માએ આખી જિંદગીભર જીવન ધારણ કરીને સમયે સમયે પૈસા–ટકાના, સ્રીપુત્રાદિના, માલમિલકતના અને ધંધાપાણીના જ વિચાર કર્યાં કર્યાં છે. પરંતુ તેણે એક પણ વખતે પેાતાને અચા નથી. તેણે એવા વિચાર કદી પણ કર્યાં નથી કે હું કેણુ છું? અને મારું આ જગતમાં શુ થવાનુ છે! તેણે એવા સ્વપ્ને પણ ખ્યાલ કર્યાં નથી કે હું આ સોંસારમાં શું લઈને આવ્યા હતા ? અને મે શું મેળવ્યુ' છે ? અને શું ગુમાવ્યું છે! જે આત્મા પોતે પેાતાના જ વિચાર વિનાના છે તે બેદરકાર શેઠની માફક અધોગતિએ જ જાય છે! ઉડાઉ માણસ-જુગારીઓ હંમેશાં પેાતાની કાથની સામે જોતા નથી. પરંતુ કેટલા ખરચા કરવાના છે તે જ વાત તપાસે છે, પરંતુ તેની એ રીતભાતનુ પરિણામ એ આવે છે કે છેવટે તે દેવાળું જ કાઢે છે! આત્મા પણ આવા ઉડાઉ અને દેવાળિચેા જ છે. તે પે:તાનુ આયુષ્ય રાજ રાજ ધર્માંરાધન કર્યાં વિના ભેાગવ્યે જાય છે, પરંતુ હવે પછી શુ” એવા પ્રશ્ન કદી તેના અંતરમાં 'ઊઠતા જ નથી !! હવે આવા દેવાળિયે લાહ્ય-નાદારી લે તેમાં તેના દોષ કે બીજાના દોષ?
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy