SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ २० -અજ્ઞાનનાં તિમિર ઉલેચી, જ્ઞાનનાં અજવાળાં કરવા ‘સ્થાનાંગસૂત્ર'ની દેશના આપી, અનેક સ્થાનકવાસીઓને મંદિરના માર્ગે ચઢાવી પાતાની પૂણ પ્રતિભાનાં દર્શન કરાવ્યાં તે વખતની ત્રિપુટી તરીકે સાથે રહીને શાસનનાં અનેક કાર્યા કરનાર સુનિરાજશ્રી નેમવિજયજી શ્રી મણિવિજયજી અને શ્રી આનંદ— સાગરજીએ પંન્યાસપ્રવર શ્રી ગંભીરવિજયજી મ. સા. પાસે ચેાગાઠન કર્યા અને વિસ.... ૧૯૬૦ના જેઠ સુદ ૧૦ ના પન્યાસપદે આર્દ્ર થયા અને સત્તાવીશ વર્ષોંના દીક્ષા પર્યાયે સુરત સઘના અત્યાગ્રહે ૧૯૭૪ના વૈશાખ સુદ ૧૦ ના પ. પૂ. આ. શ્રી વિજય કમલસૂરીશ્વરજી મ. ના વરદહસ્તે આચાય પદને વર્યાં. તે મહાપુરૂષે આગમાની નવ વાચના આપવા પૂર્ણાંક આગમાને મુદ્રિત કરાવ્યા. તેમણે ૮૨૧૪૫૭ બ્લેાકપ્રમાણુ એકસેપ ચેતેર આગમ પ્રકરણે અને સિદ્ધાન્તિક પ્રથાનુ સપાદન કર્યું", ૭૦ હજાર થ્લેાકપ્રમાણ આગમિક અનેકવિત્વ ગ્રન્થાનું અભિનવ સર્જન કર્યું, ૬૦ હજાર શ્લેાકપ્રમાણ ગુજરાતી-હિન્દી સાહિત્યના પચ્ચીસ ગ્રન્થાનુ' સજ્જન કર્યું, એ લાખ Àાપ્રમાણુ આગમ ગ્રન્થા આરસની ૬૪૨૪ ની શીલાએ પર કેાતરાવ્યા, એ લાખ શ્ર્લોકપ્રમાણ આગમ ગ્રન્થાનું ૩૬ × ૧૫ના તામ્રપત્રો પર અંકન કરાવ્યું, એ લાખ લેાકપ્રમાણ આગમાનું ૨૪ × ૩૦ના લેજર પેપર ઉપર શુદ્ધ મુદ્રણ કરાવ્યું, પ્રાચીન એસી ગ્રન્થા ઉપર ૧૫૦૦૦ લેાકપ્રમાણ સૌંસ્કૃત ભાષામાં પ્રસ્તાવના લખી પેાતાની પ્રતિભાનાં દર્શન સમાજને કરાવી સાચા અર્થાંમાં આગમેાહારક બન્યા. એકલા સુરતમાં જ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાદ્ધારફ્ડ વિ. સ. ૧૯૬૪, શ્રી તત્ત્વખાધ જૈન— પાઠશાળા વિ સ. ૧૯૬૮, જૈનાન’૪ પુસ્તકાલય વિ. સ’. ૧૯૭૫, શેક
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy