SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ પ્રવચન મુદ્રા • 'अलित्रिक सरलोकृत्य तर्जन्यङ्गुष्ठी मीलयित्वा । हृदयाने धारयेदिति प्रवचन मुद्रा' અર્થ - જમણા હાથની ત્રણ આંગળીઓ સરખી લાંબી કરીને તર્જનીને અગૂઠા સાથે જોડીને હાથ હદયની આગળ રાખો તે પ્રવચન મુદ્રા. આ મુદ્દા વડે પ્રતિમાનું ઉધન કરાય છે. 'अन्योन्य ग्रथितागुलीषु कनिष्ठिकानामिकयोमव्य मातर्जन्योश्च संयोजनेन गोस्तनाकार धेनुमद्रा' અર્થ : પરસ્પર ગુથાએલ આંગળીઓમાં કનિષિકાઓ અનામિકાઓથી અને મધ્યમાઓ તજનીઓથી જોડવાથી ગાયના રતનાકારે ધનુ મુદ્રા થાય છે. આ મુદ્દા વડે અમૃત ઝરાવાય છે. ૨૧ આસન મુદ્રા જિદ મજરી વિરતિ માસનમુના અર્થ: ડાબા હાથની અંજલી ઉપર જમણા હાથની અંજલી કરવી. તે આસન સુકા નંદાવર્તના પાટલા આદિનું વાસ વડે પૂજન કરવામાં આ મુદ્દાને ઉપયોગ કરાય છે. ૨૨ આસન મુદ્રા 'वद्ध मुष्टीम हस्तस्य तर्जनी प्रसार्य किञ्चिदा कुश्चये दित्यडकुश मुद्रा' અર્થ મુઠી વાળેલી ડાબા હાથની તર્જની લંબાવીને કાંઈક વાકી વાળવી તે અંકુશમુદ્રા. [અંકુશમુદ્રાનું સ્વરૂપ નિર્વાણલિકામાં આપેલ છે પણ ત્યાં : વિભાગ એ છે
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy