SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ - પિતાની સામે જમણો હાથ ઉભું કરી તેની ટચલી આંગળી વડે ડાબા હાથની ટચલી આંગળી પકડીને બંને હાથે નીચલી તરફ ઉલટાવી દેવા એટલે ગરૂડ મુદ્રા નિષ્પન્ન થશે. દુષ્ટ રક્ષા નિમિત્તે આ મુદ્રા વડે પ્રતિમાને મંત્ર કવચ કરાય છે. ૧૬ સુકતાથુક્તિ મુદ્રા 'किञ्चिद्गभितौ हस्तौ समौ बिधाय ललाट देशयोजनेन मुक्ताशुकित मुद्रा' અર્થ - વચ્ચે થોડાક પિલા રાખી બે હાથો સરખા જેડી લલાટ પ્રદેશ અડકાડવાથી મુક્તાશુક્તિ મુદ્રા થાય છે. આ મુદ્રા વડે પ્રતિષ્ઠાધ્ય દેવનું આહ્વાન કરાય છે. ૧૭ સુગર મુદ્રા 'मिथ पराङ्मुखो करौ सयोज्याङ्गुली विदा त्मसमुख करद्वय परावर्तनेन मुदगर मुद्रा' અર્થ - બંને હાથને એક બીજાથી ઉલટા જેડીને આંગળીઓ ગુંથવી અને હાથે પોતાની સન્મુખ સુલટાવવા એટલે સુદૂગર સુકા નિપન્ન થશે. વિન વિઘાતનાથે પ્રતિષ્ઠામાં આ મુદ્રા કરાય છે. ૧૮ તર્જની મુદ્રા 'वामकर सहताङ्गुलि हृदयाने निवेश्योपरि दक्षिण __ करेण मुष्ठिबध्वा तर्जनी मूर्वी कुर्यादिति तर्जनी मुद्रा' અર્થ - જેની આંગળીઓ એક બીજીને અડકેલી છે એ ડાબે હાથ હદય આગળ સ્થાપીને તે ઉપર મુઠી વાળીને જમણે હાથ રાખો અને તેની તર્જની આંગળી ઉચી કરવી એટલે તજની મુદ્રા થશે. આ મુદ્રા પ્રતિષ્ઠામાં વિદ્ધ નિવારણાર્થે કરાય છે. - શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ: ૧ ૪૫૮
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy