SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણું કલિકા ગ્રંથમાંથી સાભાર ઉતા વિભાગ ચેાથે ૧ કળશના અંગ વિભાગ अत उर्ध्व पुनश्चान्यं, प्रवेक्ष्येऽहमनुक्रमम् । पूर्ववच्च समुत्सेधो, विस्तरः पूर्वकल्पितः । पद्मपत्र निभाकारा, त्रिपदा पदुम पत्रिका । कर्णिका पदमेकं तु, सपादः पद्म सभवः ।। द्विभाग चाण्डक कुर्याद्, वृत्ताकार सुलक्षणम् । ग्रीवा पादोनभागा स्याद्, भामा चार्क पट्टिका ॥ लतिने चैव कर्तव्या, अर्धाशे पदम पत्रिका । त्रिभागं बीजपूर स्याद्, विकसित पद्माकृति ॥ ૩યા થતāત્ય, વિસ્તરણ સાંપ્રતમ | અર્થ - હવે કલશ અને બીજે ક્રમ કહું છું કલશની ઉચાઇના અને વિસ્તારના અનુક્રમે ૯ અને ૬ ભાગે કલ્પવા ઉચાઈના નવ ભાગમાંથી નીચે ૩ ભાગની પદ્મપત્રિકા કમલપત્રના આકારની કરવી. ૧ ભાગની કર્ણિકા અને ૧ ભાગને કમલ (સ ભવ) પત્ર કર, તે પછી ૨ ભાગનું ગોળ આકારનું સુલક્ષણ અઠક કરવું o ભાગની ગ્રીવા અને ત્યાં ભાગની અર્કપટ્ટી કરવી. લતિન પ્રાસાદના કલશમાં પદ્મપત્રિકા અર્ધ ભાગની કરવી ૩ ભાગનું બીરૂ (ડાડા) કરવું. બીજપુરને આકાર વિકાશી કમળના છેડા જેવું કરે આમ ઉચાઇના ભાગે કરવા. હવે વિસ્તારના સંબધે જણવેલ છે. पदम पत्र त्रिमिर्भाग-द्वि भागा कणिका वृता ।। पदमाग्ने पत्रि (ट्टि) का चैत्र, चतुर्भागा च विस्तरे । વિભાગ ચોથે હ૪ :
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy