SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ વૃષ અને કર્કનો ચંદ્રમા હોય ત્યારે દસમ, વૃશ્ચિક અને કન્યાને ચંદ્રમા હોય ત્યારે બારશ એ બીજ આદિ સમ તિથિ ચંદ્રગ્ધા તિથિ કહેવાય છે. ૯૧ ચંદ્રાધે તિથિ યંત્ર कुभ-धन ना चदमामां-२ मकर-मोनना चदमागा ८ मेष-मिथुनना , ४ वृष-कर्क કુ-સિંહ્યું છે ૬ - - ૨ હર સ્થિરાગ. स्थिरयोगः शुभा रोगा-छेदादी शनिजीवयाः त्रयोदरयष्टरिलासु द्वयन्तरे कृतिकादिभिः ગુરૂવાર અથવા શનિવારે તેજી, આઠમ, એથ, નવમી અને ચૌદશ એ તિથિઓમાંથી કોઈ કઈ એક તિથિ હોય, તથા કૃતિકા આદ્ર, અશ્લેષા, ઉતરાફાલ્ગની, સ્વાતિ, જેષ્ઠા ઉત્તરાષાઢા, શતભિષા અને રેવતી આ નક્ષત્રમાંથી કોઈ એક નક્ષત્ર હોય તો સ્થિર યોગ થાય છે. તે રાગ આદિના નાશ કરવામાં અને સ્થિર કાર્ય કરવામાં શુભ છે. હ૩ વાપાત યોગ वज्रपात त्यजेद् दिप्ति-पञ्चषट् सप्तमे तिथो । तत्तऽथ ज्युपर पैत्रये बीं भूलकरे कमात् ।। બીજને દિવસે અનુરાધા, તીજને દિવસે ત્રણે ઉત્તરા (ઉત્તર ફાગુની, ઉત્તરાષાઢા અથવા ઉત્તરાભાદ્રપદ), પાચમે મઘા, છડે હિણી અને સાતમના દિવસે મૂવ અથવા હસ્ત નક્ષત્ર હોય તે વજપાત નામને વેગ થાય છે. આ રોગ શુભ કાર્યમાં વજનીય છે. નારચદ્ર ટિપ્પનમાં તેરસે ચિત્રા અથવા સ્વાતિ, સાતમે ભરણી, નવમીએ પુષ્ય અને દશમીએ આલેષા નક્ષત્ર હોય તે વશ પાત યેગને દિવસે શુન્ન કાર્ય કરે તે છ માસમાં કાર્ય કરનારનું મરણ થાય એમ હર્ષ પ્રકાશ ગ્રંથમાં કહ્યું છે. ૫-શ્રી થતીન્દ્ર મુહૂર્ત કર્યું ? ૪૩
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy