SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ भधफढ भवेत्पूर्वे दुघडज उत्तरातले । एवं स्तम्भ चतुष्कं च ज्ञातव्यं स्वर वेदिभिः ॥६॥ धिष्ण्यानि कृत्तिकादोनि प्रत्येक चतुरक्षारैः। साभिजित्पंच शस्तस्य शतकं द्वादशाधिकम् ।। यहक्षांशक कोष्ठस्थः क्रूरः सौम्योऽ पि वा ग्रहः । यज्ञस्त द्वर्जयेन्नित्यं पुसा नामाद्यमक्षरम् ।। આમ શત૫ર ચક બનાવવાનો ક્રમ ઉક્ત ચક્રથી સ્પષ્ટપણે જાણી લેવું. પછી નામના અક્ષરથી વેધને વિચાર કર. सौम्य विद्धे शुभं ज्ञेयमशुभं पापखेचरै । मिमिश्रफल तत्र निवेधेन शुभाशुभम् ।। यदुक्त सर्वतेा भद्रं ग्रहोपग्रहवेधतः । शुभाशुभ फल सर्व तदिहापि विचिन्तयेत् ॥१०॥ અર્થ - શુભ ગ્રહથી નામાદિ અક્ષરને વેધ હોય તે શુભ જાણ. અને પાપગ્રહના વેધથી અશુભ જાણુ. મિત્ર અર્થાત શુભ ગ્રહ અને પાપગ્રહ બંનેનો વેધ હેય, તે મિશ્ર ફળ જાણવુ. જે વેધન હોય, તે શુભાશુભ ફળ ઉપરવિચાર કરે. જે રીતે સર્વ ભદ્ર ચક્રમાં ઉપગ્રહના વેધથી શુભાશુભ ફળ કહેલું છે, તે જ રીતે આ ચક્રમાં પણ વેધના ડૂળને વિચાર કરશે. ૧૨૯ સૂર્ય કાલાનલ ચક सूर्यकालानल चक्रं स्वर शास्त्रोदितं महत् । तदहं विशदं वक्ष्ये चमत्कृतिकर परम् ।। त्रिशूलकायाः सरलाश्च तिस्रः कीलोर्ध्व रेखा परिकल्यनीया। रेखात्रय मध्यगत च तत्र द्वे द्वे चकोणो परिगे विधेये ।२। त्रिशूलकाणान्तर गान्यरेखा तदंग्रगाः शृङ्गयुग विधेयम् । मध्य त्रिशूलस्य य दण्डमूलात्सव्येन भान्यभतेाऽ भिजिच्च ।३। - અથા- સર શાસ્ત્રમાં સૂર્ય કાલાનલ ચક્રનું જે વર્ણન છે તે કહું છું તે મહા ચમત્કારી ફળ આપનારું છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ .३६७
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy