SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ बुधवारे ऽष्टमे मासे, पीडा वर्षे तथा ऽष्टमे । पूर्णे चतुः षष्टि वर्षे, ततो मृत्यु भविष्यति । અર્થ - બુધવારે જન્મેલા માણસને આઠમા માસે અને આઠમા વર્ષે પીડા થાય છે. અને તે ૬૪ વર્ષ જીવે છે. गुरौ च सप्तमे मासे, षोडशे च त्रयोदशे । पीडा ततश्चतु युक्ता शीतिवर्षाणि जीवति ||५|| અર્થ - ગુરૂવારે જન્મેલા માણસને સાતમા, તેરમા અને સોળમા મહિને પીડા થાય છે. અને તે ૮૪ વર્ષ જીવે છે. शुक्रवारे च जातस्य, देही रोगविवर्जितः । षष्टि वर्षे ऽथ संपूर्णे, म्रियते मानवा ध्रुवम् ।।६।। અર્થ - શુક્રવારે જનમેલા માણસને રેગ થતું નથી અને ૬૦ વર્ષ સુધી જીવે છે. शनी च प्रथमे मासे, पोडयते च त्रयोदशे । दृढ देहस्तथा जातः शत वर्षाणि जीवति ||७|| અર્થ - શનિવારે જન્મેલા માણસને પહેલા મહિને અને તેરમા વર્ષે પીડા થાય છે. પછી સાજો થઈને તે પૂરાં ૧૦૦ વર્ષ જીવે છે.” ૧૬ જન્મ લગ્ન ફળ मेषलग्ने समुत्पन्नश्चण्डो मानी बनो शुभः । क्रोधी स्वजन हन्ता च, विक्रमी परवत्सलः ।।१।। અર્થ - જેનો જન્મ મા લગનમાં થાય છે, તે માણસ ઉગ્ર સ્વભાવને, વામાની, ધનવાન, દેખાવ, વજન ઘાત કરનાર, પરાક્રમી અને પારકા પ્રત્યે વાત્સલ્ય રાખનારો હેય છે. : ભાગ બીજે
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy