SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ चपला मिष्टभागो, चार्थ लुब्ध ,कलिप्रियः । सकामः सत्प्रजः शूरो, नरो वानर योनिजः ॥१३॥ અ - વાનર નિમાં જન્મેલો માણસ ચપળ, મિષ્ટ પદાર્થો વાપરનાર, ધનલાભી, કજીઆ – ૮ટા કરનાર, કામી, સંતાન – વાળો અને શુરો હોય છે. परोपकरणे दक्षा, वित्तेश्वर विचक्षण । पितृ मातृ प्रियो नित्य, नरो नकुलयोनिजः ॥१४॥ અર્થ - નેળીયાની નિમાં જન્મેલે માણસ પોપકાર પરાયણ, ધનપતિ, ચતુર, પિતા માતાને ભક્ત દેય છે. ૧૫ વાર અને આયુષ્ય विपदः प्रथमे मासे, द्धात्रिशे च त्रयोदशे । षष्ठेऽपि च ततः, सूर्ये जातो जीवति षष्टिकम् ॥१॥ અર્થ - રવિવારે જન્મેલા માણસને પ્રથમ માસે, તેરમા માસે, છત્રીસમા માસે તથા છઠ્ઠા વર્ષે અંગપીડા થાય છે. અને તે સાઈઠ વર્ષ સુધી જીવે છે एकादशे 5 ष्टमे मासे, चन्द्र पोडा च षोडशे । सत विशति ६ च, चतुयुक्ता शितो मृतिः ।।२।। અ - સોમવારે જન્મેલા માણસને આઠમા, અગ્યારમા તથા સેળમાં મહિને તેમજ સત્તાવીસમા વર્ષે અંગપીડા થાય છે અને, તે ૮૪ વર્ષ સુધી જીવે છે. द्वात्रि शे च द्वितीये च, वर्षे पी डाच मन ले । चतुः सप्ततिवर्षाणि सदा रोगी स जीवति ॥३॥ અર્થ - મગળવારે જન્મેલા માણસને બીજા અને બત્રીસમાં વર્ષમાં પીડા થાય છે. અને સદા રોગગ્રસ્ત રહે તે ૭૪ વર્ષ સુધી જીવે છે. શ્રી ચતીન્દ્ર સુહુર્ત પ્રભાકર : ૪ ૨૨૧
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy