SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ગણ-જ્ઞાન * * अश्विनी मृग रेवत्यो, हस्त पुष्यः पुनर्वसुः अनुराधाश्रुतिः स्वातो, कथ्यते देवतागणः ॥ १॥ અર્થ - અશ્વિની, મૃગશિર, રેવતી, હસ્ત, પુષ્ય પુનવસુ, અનુરાધા, શ્રવણ અને રેવતી એ નક્ષત્રો દેવતા ગણ કહેવાય છે. (આ નક્ષત્રમાં જન્મેલો માણસ દેવતાગણમાં જન્મેલે કહેવાય છે. तिस्र पूर्वा श्वोत्तराच, तिखोऽप्याा च रोहिणी જાળી જ મનુષ્યો , જળથતો રૂપે ૨ અર્થ - પૂવ ફાગુની પૂવવાહા, પૂર્વાભાદ્રપદા ઉત્તરા ફાગુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ, આદ, રહિણી અને ભરણી નક્ષત્રને મનુષ્યગણ જાણ कृतिका च मघा ss लेषा, विशाखा शततारका જિત્રા, ચેષ્ટા, ઘનિષ્ઠા , મૂ કૃત II રૂ I અર્થ - કૃત્તિકા, મઘા, અશ્લેષા, વિશાખા, શતભિષા ચિત્રા, જયેષ્ઠા, ધનિષ્ઠા અને મૂલ એ નક્ષત્રનો રાક્ષસગણ જાણો. ૧૨ ગણુ-ફળ सुन्दरो दान शील श्र, मतिमान् सरलः सदा अल्पभाजो महाप्रज्ञो, नरो देवगणे भवेत् ॥ ४॥ અર્થ - દેવતા ગણમાં જન્મેલો માણસ સ્વરૂપવાન, દાની, શીલવાન, મતિમાન, સરળ સ્વભાવને, અલ્પ ભજન કરનાર અને મહાબુદ્ધિમાન હોય છે ૨૧૬ : : વિભાગ બીજો
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy