________________
तस्याः किं मम वर्णनेन सततं किं निंदनेनैव च चिद्रूपस्य शरीरकर्मजनिताऽन्यस्याप्यहो तत्त्वतः ॥९-८॥
આ શરીર દુર્ગધમય છે. વિણ, મૂત્ર આદિ મળનું સ્થાન છે. અશુભ કર્મના ઉદયથી મજજાદિ સાત ધાતુઓનું બનેલું છે. છતાં મૂઢ લેકેએ પોતાના સ્વાર્થને માટે ઈચ્છાનુસાર તેની પ્રશંસા કરી છે. પરંતુ આ શરીરની પ્રશંસા અને નિંદા કરવાનું મારે શું પ્રયોજન? કારણ કે હું તે નિશ્ચયથી શરીર અને કર્મથી ઉત્પન્ન થયેલા રાગાદિ વિકારેથી રહિત શુદ્ધ ચિપ છું.
देहोऽहं कर्मरूपोऽहं मनुष्योऽहं कृशोऽकृशः । गौरोऽहं श्यामवर्णोऽहमद्विजोऽहं द्विजोऽथवा ॥१०-२॥ अविद्वानप्यहं विद्वान निर्धनो धनवानहं । इत्यादि चिंतनं पुंसामहंकारो निरुच्यते ॥ १०-३॥ युग्मं ।।
હું શરીર છું, હું કર્મરૂપ છું, હું મનુષ્ય છું, હું દુબળે છું, હું જાડો છું, ગેર છું, કાળો છું, હું ક્ષત્રિય, વૈશ્ય, શક છું, હું બ્રાહ્મણ છું, હું મૂર્ખ છું, હું વિદ્વાન છું, હું ગરીબ છું, પૈસાદાર, છું ઈત્યાદિ મનમાં વિચાર કરવો તે અહંકાર છે. મૂઢ મનુષ્ય આ અહંકારમાં લીન રહે છે. પંડિત બનારસીદાસ સમયસાર નાટકમાં કહે છે –
સવૈયા-૨૩ દેહ અચેતન પ્રેત દરી રજ રેત ભરી મલ ખેતકી કયારી;
વ્યાધિકી પિટ અરાધિકી ઓટ ઉપાધિકી જેટ સમાધિસે ન્યારી; રે જિય દેહ કરે સુખહાનિ ઈવે પર તેહિ તે લાગત પ્યારી દેહ તે તેહિ તજેગી નિદાન પૈ તૂ હી તજે કર્યો નહકી યારી
૩૭ (અ. ૮) આ દેહ પિશાચ સમાન જડ છે. રજ (રક્ત) અને (વીર્ય) રેતથી ભરેલી ગુફા છે. મળ ઉત્પન્ન કરનારી વાડી છે. વ્યાધિતું