SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ तैरेव फलमेतस्य गृहीतं पुण्यकर्मभिः । विरज्य जन्मनः स्वाथै यः शरीरं कथितम् ॥ ९ ॥ આ શરીરની પ્રાપ્તિ તે તેઓએ સફળ કરી કે જેઓએ સંસારથી વિરક્ત થઈ પોતપોતાના આત્મકલ્યાણ માટે ધ્યાનાદિ પવિત્ર કર્મોથી એને ક્ષીણ કર્યું. भवोद्भवानि दुःखानि यानि यानीह देहिमिः । सह्यन्ते तानि तान्युच्चैर्वपुरादाय केवलम् ।। ११ ॥ આ જગતમાં સંસારથી ઉત્પન્ન જે જે દુબે આ જીને સહન કરવો પડે છે તે સર્વ આ શરીરના ગ્રહણથી સહવા પડે છે. कर्पूरकुङ्कुमागुरुमृगमदहरिचन्दनादिवस्तूनि । भव्यान्यपि संसर्गान्मलिनयति कलेवरं नृणाम् ॥ १२ ॥ કપૂર, કંકુ, અગરુ, કસ્તુરી, હરિશ્ચન્દન આદિ સુંદર પદાર્થોને પણ આ મનુષ્યનાં શરીર સંસર્ગ માત્રથી મલીન કરી નાખે છે. अजिनपटलगूढं पञ्जरं कीकसानाम् । कुथितकुणपगन्धैःपूरितं मूढगाढम् । यमवदननिपण्णं रोगभोगीन्द्रगेहं कथमिह मनुजानां प्रीतये स्याच्छरीरम् ॥ १३ ॥ મૂઢ પ્રાણી ! આ સંસારમાં મનુષ્યને દેહ ચર્મના પડદાથી ' ઢાલું હાડકાંનું પિંજરું છે. બગડેલા માંસની દુર્ગધથી પરિપૂર્ણ છે. ગરૂપી સર્વેનું ઘર છે. કાળના મોઢામાં બેઠેલું છે. એવું આ શરીર પ્રીતિ કરવાને એગ્ય કેમ હોઈ શકે ? • શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારક તત્ત્વજ્ઞાન તરંગિણીમાં કહે છે – दुर्गधं मलभाजनं कुविधिना निष्पादितं धातुभिरंगं तस्य जनैर्निजार्थमखिलराख्या धृता स्वेच्छया । '
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy