SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રૃક્રૂરસ્વામી મૂલાચારમાં દ્વાદશાનુપ્રેક્ષામાં કહે છે:— असुइचिअविले गव्भे वसमाणो वत्थिपडलपच्छण्णो । मादूइसे भलालाइयं तु तिव्वाहं पिवदि ||३३|| પવિત્ર મળમૂત્ર, શ્લેષ્મ, પિત્ત, રુધિર આદિથી ધૃણાયુક્ત ગર્ભ મા વસતાં, માંસના પડથી ( એરથી ) ઢકાઈ રહેતા, માતાના દ્વારા પાણ પામતા આ જીવ મહા દુર્ગંધ રસને પીવે છે मंसट्ठिसेभवसरुहिरचम्मपित्तंतमुत्तकुणिपकुडिं । बहुदुक्खरोगभायण सरीरमसुभं वियाणाहि ||३४|| માસ, હાડકાં, ફ્ ચરબી, રુધિર, ચ, પિત્ત, આંતરડાં, સૂત્ર, પુરુ આદિથી ભરેલી અપવિત્ર આ શરીરરૂપી કુટીર અનેક દુઃખા તથા રાગીનું સ્થાન છે એમ જાણુ. अत्थं कामसरीरादियपि सव्वमसुभत्ति णाऊण । णिव्विजतो झायसु जह जहसि कलेवरं असुई || ३५ ॥ દ્રવ્ય, કામભાગ, શરીરાદિ એ સ તારુ બગાડનાર અશુભ છે. એવુ જાણી એનાથી વૈરાગ્યવત થઈ એવુ આત્મધ્યાન કર કે જેથી આ અપવિત્ર શરીરને સંબધ સદાને માટે છૂટી જાય. मोनूणं जिणक्खादं धम्मं सुहमिह दु णत्थि लोगम्मि । ससुरासुरेस तिरिएस णिरयमणुए चिंतेज्जो ||३६|| દેવ, અમુર, તિ' ચ, નારકી અને મનુષ્યેાથી ભરેલ આ લોકમાં એક જિને દ્રપ્રણીત ધર્મ સિવાય ખીજી ઈ શુભ કે પવિત્ર વસ્તુ નથી. તે જ શ્રી મૂલાચારની અણુગારભાવના અધિકારમાં કહે છેઃ— रोगाणं आयदणं वाधिसदसमुच्छिदं सरीरघरं । धीरा खणमवि रागं ण करेंति मुणी सरीरम्मि ॥७७॥ આ શરીરરૂપી ઘર શંગાને ભડાર છે. સેકડે આપત્તિએ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy