SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ 99 रागादिवर्जनं सङ्गं परित्यज्य दृढव्रताः । धीरा निर्मलचेतस्काः तपस्यन्ति महाधियः ।।२२३॥ संसारोद्विग्नचित्तानां निःश्रेयससुखषिणाम् । सर्वसंगनिवृत्तानां धन्यं तेषां हि जीवितम् ॥२२४॥ જે મહા બુદ્ધિમાને રાગદ્વેષાદિ ભાવેને હઠાવીને, પરિગ્રહને ત્યાગ કરીને, મહાવતમા દઢ થઈને, નિર્મળ ચિત્તથી તપ કરે છે તે જ ધીરવીર છે. સંસારથી વૈરાગ્યચિત્તવાળા છે, મેક્ષસુખની ઈચ્છાવાળા છે અને સર્વ પરિગ્રહથી મુક્ત છે તેમનું જીવન ધન્ય છે. संगात्संजायते गृद्धिाद्धौ वाञ्छति संचयम् । संचयाद्वर्धते लोभो लोभादुःखपरंपरा ॥२३२॥ પરિગ્રહથી વૃદ્ધતા થાય છે, પૃદ્ધતા થવાથી ધન સંચય કરવાની ઈચ્છા થાય છે, ધનના સંચયથી લોભ વધે છે અને લોભથી દુઓની પરંપરા વધે છે. सवृत्तः पूज्यते देवैराखण्डलपुर-सरैः। सवृत्तस्तु लोकेऽस्मिन्निन्द्यतेऽसौ सुरैरपि ॥२७५।। સમ્યફ ચારિત્રવાનની ઇન્દ્રાદિ દેવે પણ પૂજા કરે છે, પરંતુ જે ચારિત્રવાન નથી તેની આ લેકમાં દેવગણ પણ નિંદા કરે છે. व्रतं शीलतपोदानं संयमोऽहत्पूजनम् । સુવિછિયે સર્વ કોમેતન્ન સંશય રૂરશી, દુકાને નાશ કરવા માટે વ્રત, શીલ, તપ, દાન, સંયમ અને અહંત પૂજા એ સર્વ કારણરૂપ કહ્યા છે એમાં કઈ સશય નથી. तृणतुल्यं परद्रव्यं परं च स्वशरीरवत् । पररामा समा मातुः पश्यन्' याति परं पदम् ॥३२३॥ જે પરદવ્યને તુણુ સમાન, પર શરીરને પોતાના શરીર સમાન અને પર સ્ત્રીને માતા સમાન દેખે છે તે પરમ "
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy