SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ ઘર, તેમાં કઈ વિશેષતા નથી, જે ધનવાન કેનિધનની કાંઈ ઈચ્છા રાખતા નથી, સર્વ સ્થળેથી ભિક્ષા લે છે તેને જ જૈનદીક્ષા કહી છે. णिग्गंथा णिसंगा णिम्माणासा अराय णिहोसा । णिम्मम णिरहंकारा पव्वज्जा एरिसा भणिया ॥४८॥ જે નિથ છે, અસંગ છે, માનરહિત છે, આશારહિત છે, રાગ-દ્વેષ રહિત છે, મમત્વરહિત છે, અહ કારરહિત છે, તેની દીક્ષાને જ મુનિદીક્ષા કહી છે. णिण्णेहा णिलोहा णिम्मोहा णिब्वियारणिकलुसा । णिन्मय गिरासभावा पव्वजा एरिसा भणिया ॥४९॥ જે સ્નેહરહિત છે, ભરહિત છે, મેહરહિત છે, નિર્વિકાર છે, ક્રોધાદિ કલુષતાથી રહિત છે, ભય રહિત છે, આભારહિત છે તેની જ જિનદીક્ષા કહી છે. उवसमखमदमजुत्ता सरीरसंकारवजिया रुक्खा । मयरायदोसरहिया पव्वज्जा एरिसा भणिया ॥५१॥ જે શાંતભાવ, ક્ષમા, અને ઇન્દ્રિયસયમથી યુક્ત છે, શરીરના ગારથી રહિત છે, ઉદાસીન છે, મદ રાગ કે દષથી રહિત છે તેની જ જિનદીક્ષા કહી છે. पसुमहिलसंढसगं कुसीलसंग ण कुणइ विकहाओ । सज्झायझाणजुत्ता पव्वज्जा एरिसा भणिया ॥५६॥ જે મહાત્મા પશુ, સ્ત્રી અને નપુસકની સંગતિ રાખતા નથી, વ્યભિચારી સ્ત્રી-પુરુષની સંગતિ કરતા નથી, વિકથા કહેતા કે સાંભળતા નથી, સ્વાધ્યાય તથા આત્મધ્યાનમાં લીન રહે છે, તેની જ જિનદીક્ષા કહી છે. तववयगुणेहिं सुद्धा संजमसम्मत्तगुणविसुद्धा य । सुद्धा गुणेहिं सुद्धा पन्वज्जा एरिसा भणिया ॥५॥
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy