SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૪ एए तिण्णिवि भावा हवंति जीवस्स अक्खयामेया । तिण्हं पि सोहणत्थे जिणभणियं दुविहचारित्तं ॥४॥ સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રણે ભાવે જીવને અક્ષય અને સ્વભાવ છે. ત્રણેયની શુદ્ધતાને માટે, સમ્યફત્વનું આચરણ અને સંયમનું આચરણ એમ બે પ્રકારનું ચારિત્ર કહ્યું છે चारित्तसमारूढो अप्पासु परं ण ईहए णाणी । पावइ अइरेण सुहं अणोवमं जाण णिच्छयदो ॥४३॥ જે સમ્યગ્ગાની મહાત્મા ચારિત્રવાન છે તે પોતાના આત્મામાં (અંતરમાં) કેઈ પણ પરદ્રવ્યની ઈચ્છા કરતા નથી. અર્થાત ઈપણ પર વસ્તુમાં રાગદ્વેષ કરતા નથી; તે જ જ્ઞાની અનુપમ મેક્ષિસુખને પામે છે, એમ હે ભવ્ય ! નિશ્ચયથી જાણે. (૬) શ્રી કુંદકુંદાચાર્ય શ્રી બેધપાહુડમાં કહે છે – गिहगंथमोहमुक्का वावीसपरीसहा जियकसाया । पावारंभविमुक्का पव्वज्जा एरिसा भणिया ॥४४॥ દીક્ષા એને કહી છે કે જ્યાં ગૃહ અને પરિગ્રહને તથા મેહ ત્યાગ હેય, જ્યાં બાવીસ પરિસને ખમવાના હેય, કષાનો વિજ્ય કરવાને હેય અને પાપની પ્રવૃત્તિઓનો ત્યાગ હેય. सत्तमित्ते य समा पसंसणिद्दाअलद्धिलद्धिसमा । तणकणए समभावा पव्वज्जा एरिसा भणिया ॥४६॥ જ્યાં શત્રુમિત્રમાં સમભાવ છે, સ્તુતિ નિંદા, લાભ અલાભમાં સમભાવ છે, તૃણ કે કંચનમાં સમભાવ છે તેને જ જૈન મુનિદીક્ષા કહી છે. उत्तममज्झिमगेहे दारिदे ईसरे णिरावेक्खा ।। सव्वत्थ गिहिदपिंडा पव्वज्जा एरिसा भणिया ॥४॥ જ્યાં રાજ્યમંદિરાદિ ઉત્તમ કે સામાન્ય મનુષ્યઆદિનું મધ્યમ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy