SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ પૃષ તપ કરવું, (૮) ઉત્તમ ત્યાગ-જ્ઞાનદાન અને અભયદાન દેવું, (૯) ઉત્તમ ગ્રિન્ય—સવથી અમૃતા છેઢીને એકાકી સ્વરૂપને જ પેાતાનુ માનવું, (૧૦) ઉત્તમ બ્રહ્મચર્ય. ખાર ભાવનાઓ:—(૧) અનિત્ય—ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર, શરીરાદિ સર્વ ાહુલગુર છે, નાશવંત છે. (૨) અશરણુ—મરણથી કે તીવ્ર મેદયથી કાઈ ખચાવનાર નથી, (૩) સંસારયારગતિરૂપ સંસાર દુઃખેાના ભંડાર છે, (૪) એકત્વ——આજીવ એકલા છે,પેાતાની કરણીના પાતેજ સ્વામી છે, (૫) અન્ય~~~આ જીવથી શરીરર્શાદ સ પર છે, અન્ય છે. (૬) અશુચિ-આ શરીર અપવિત્ર છે, (૭) આસવતે તે ભાવેાથી કર્મ આવે છે, (૮) સ’પર-તે તે ભાવાથી ક્રમ રાસાય છે; (૯) નિર્જરા-તપથી ક્રમ ખરી જાય છે, (૧૦) લા—આ જગત અનાદિ અનત અકૃત્રિમ છે, છ દ્રવ્યાને સમૂહ છે, દ્રવ્ય અપેક્ષાએ નિત્ય અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. (૧૧) ખેાધિદુલ ભરત્નત્રયની પ્રાપ્તિ અતિ દુર્થાંશ છે, (૧૨) ધર્મ-આત્માના સ્વભાવ ધ છે, એ જ પરમ હિતકારી છે. બાવીસ પરિષહય: નીચે લખેલા માવીશ પરિષહા આવી પડે તેા શાંતિપૂર્વક સહન કરવા. (૧) ક્ષુધા, (૨) તૃષા, (૩) ઢુંડી, (૪) ગરમી, (૫) દશમશઃ—ાસ મચ્છર આદિ જીવાથી થતી ખાધા, (૬) નમ્રતા, (૭) આરતિ, (૮) સ્ત્રી, (૯) ચર્ચા-ચાલવાના, (૧૦)નિષદ્યા-બેસવાના, (૧૧) શય્યા, (૧૨) આક્રોશ-ગાળ. (૧૩) વધ, (૧૪) યાચના-જરૂર પડચે માગવાના અવસરે પણ ન માગવુ જોઈએ. (૧૫) અલાલ-ભોજનના અંતરાય થાય તેા પણ સ તેજ, (૧૬) રાગ, (૧૭) તૃણુસ્પર્શ, (૧૮) મળ, (૧૯) સત્કારપુરસ્કારઆદર નિરાકર, (૨૦) પ્રજ્ઞા-જ્ઞાનના મદ ન કરવા, (૨૧) અજ્ઞાન– અજ્ઞાન હેાવા છતાં ખેદ ન કરવા, (૨૨) અદર્શન-શ્રદ્દા બગાડવી નહિં. ચારિત્રના પાંચ પ્રકારઃ—(૧) સામાયિક-સમભાવ રાખવે,
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy