SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ સમાન ક્ષણિક અને ભ્રમરૂપ વિષયભાગના સુખાના સ્વાદ છે. એવે આ સંસારનિવાસ વિજી સમાન ચચળ છે. તેમાં હે જીવ! તું તારા ધર્મ ત્યાગી મગ્ન થયા છે. આ સસારમાં મિથ્યાત્વ યુક્ત જીવ સદાય ભ્રમણ કરે છે, ભ્રમણના પ્રવાહમાં ભમ્યા હતા, ભવિષ્યમાં પણ ભ્રમણ કરશે. નામ રાખવા માટે મેાટા આરંભ અને મિથ્યા દંભ કરે છે. પણ એમ જાણતા નથી કે દુર્ગતિમાં એના ફળરૂપ દુઃખ ક્રાણુ ભાગવશે ? વારંવાર એમ કહે છે કે “હું ભાગ્યવંત છું, ધનવંત છું, મારું નામ જગતમાં ત્રણે કાળ રહેશે.” આવી મમતાથી ભૂતકાળે અનત નામ ધારણ કર્યાં છે. ભવિષ્યમાં ભિન્ન ભિન્ન ચેાનિએમાં અનત નામ ધારણ કરશે. શ્રી સૂક્ત મુક્તાવલીમાં કહે છેઃ— = વિત્ત જૈસે પુરૂષ કાઈ ધન કારન, હીડત દીપ દીપ ચઢી યાન; આવત હાથ રતન ચિંતામણિ, ડારત જલધિ જાનિ પાષાન; તૈસે ભ્રમત ભ્રમત ભવસાગર, પાવત નર શરીર પ્રધાન; ધરમ જતન નહિ કરત નારસ, ખાવત વાદિ જનમ અજ્ઞાન. ૪ જ્યાં જડમૂળ ઉખાડિ લપતર, ખેાવત મૂઢ કનકક્રેા ખેત; જ્યાં ગજરાજ મેગ્નિ ગિરિવર સમ, પુર કુબુદ્ધિ માલ ખર લેતઃ જૈસે છાંડિ રતન ચિંતામણિ, મુરખ કાચ ખડ મન દેત; તૈસે ધરમ વિસારી અનારસિ, ધાવત અધમ વિષય સુખ હત. - જ્યાં મતિહીન વિવેક વિના નર, સાજિ મત ંગજ ઇંધન ઢાવે; ફ્રેંચન ભાજન ધૂર કરે શઠે, મૂઢ સુધારસ સાં પગ ધોવે; માહિત કાગ ઉડાવન કારણુ, ડાર મહામણિ મૂરખ રાવે; ત્યાં યહ દુલ ભ દેહ અનારસિ" પાય અજાન અકારથ ખાવે પ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy