SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ લતામ૩૫, તબુ આદિસ્થામાં કયાંય પણ નિવાસ કરે પરંતુ તે લેશ માત્ર નિરાકુલ સુખને પ્રાપ્ત કરી શકતો નથી. પંડિત બનારસીદાસ બનારસીવિલાસમાં કહે છે? સવૈયા ૩૧ સા 1 જામેં સદા ઉતપાત રેગનિસો છી ગાત, - - કછુ ન ઉપાય છિનછિન આઉ ખપને; કીજે બહુ પાપ ઔર નરક દુખ ચિંતા વ્યાપ, આપદા કલાપમેં વિલાપ તાપ તપને; જામેં પરિગ્રહકે વિષાદ મિથ્થા બકવાદ, વિષેગ સુખહૈ સવાદ જેસો સપને; ઐસે હૈ જગતવાસ જૈસે ચપલા વિલાસ, તમેં તૂ મગન ભયે ત્યાગિ ધર્મ અપને. ૯ જગમેં મિથ્યાતિ છવ શ્રેમ કરે છે સદીવ ભ્રમકે પ્રવાહમેં વહ છે આગે વહેંગા; નામ રાખિકે મહાર ભ કરે, દંભ કરે, મેં ન જાને દુર્ગતિમેં દુઃખ કૌન સહેગા બારબાર કહે મેં હી ભાગવંત ધનવંત, મેરા નામ જગતમેં સદાકાળ રહેગા, યાહી મમતાસોં ગહિ આપે છે અનન્ત નામ, આગે નિ નિમેં અનંત નામ ગહૈગા. ૧૦ આ સંસારમાં સદા અશાંતિ છે, રોગની ઉત્પત્તિથી શરીરહણાય છે. આયુષ્ય ક્ષણ ક્ષણ ક્ષીણ થાય છે, તેને કેઈ ઉપાય. નથી. જીવો બહુ પાપ કરે છે અને નરકનાં ખેથી અને ચિંતાથી વ્યાપ્ત રહે છે. આપદાઓના સમૂહમાં વિલાપરૂપી તાપથી પીડાય છે. પરિગ્રહની ચિંતાં યુકત છે, વ્યર્થ મિથ્યા પ્રલાપ કરે છે,
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy