SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ सद्दर्शनमहारत्नं विश्वलोकैकभूपणम् । मुक्तिपर्यन्तकल्याणदानदक्षं प्रकीर्तितम् ॥ ५३-६ ॥ આ સમ્યગ્દર્શન મહારત્ન છે, સર્વ લેકમાં અત્યંત શેભાયમાન છે. એને જ એક્ષપર્યત સુખ દેવામાં સમર્થન કર્યું છે. चरणजानयोवीजं यमप्रशमजीवितम् । તપ: તાધિકાને સક્રિસન્ન મત / ૧૪-૬ ... સમ્યગ્દર્શન જ જ્ઞાન અને ચારિત્રનું બીજ છે, યમ અને શાંત ભાવનું જીવન છે, તપ અને સ્વાધ્યાય આદિને આધાર છે એમ આચાર્યોએ કહ્યું છે. अप्येकं दर्शनं श्लाघ्यं चरणज्ञानविच्युतम् । न पुनः संयमज्ञाने मिथ्यात्वविपदूपिते ॥ ५५-६ ॥ વિશેષજ્ઞાન અને ચારિત્ર ન હૈય, અને માત્ર એક સમ્યગ્દર્શન જ હેય તે પણ પ્રશસનીય છે, પરંતુ મિથ્યાદર્શનરૂપી વિષથી દૂષિત જ્ઞાન અને ચારિત્ર પ્રશંસનીય નથી. अत्यल्पमपि सूत्र दृष्टिपूर्व यमादिकम् । प्रणीतं भवसम्भूतक्लेशप्राग्भारभेषजम् ।। ५६-६ ।। આચાર્યોએ કહ્યું છે કે જો સમ્યગ્દર્શન સહિત ઘેડ પણ યમ નિયમ તપાદિ હોય તે પણ તે સંસારના દુઃખેને ભાર હલકે કરનાર ઔષધિ છે. मन्ये मुक्तः स पुण्यात्मा विशुद्धं यस्य दर्शनम् । यतस्तदेव मुक्त्यङ्गमग्रिमं परिकीर्तितम् ॥ ५७-६ ।। આચાર્યોએ કહ્યું છે કે જેને શુદ્ધ (નિર્મલ) સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું છે તે મહાન પુણ્યાત્મા છે, હું માનું છું કે તે મુક્તરૂપ છે. કેમકે સમ્યકદર્શનને જ મોક્ષનું પ્રધાન કારણ કહ્યું છે, ૩૦
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy