SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ અંદર ક્ષેાભ કે મલિનતા ઉત્પન્ન કરે છે ત્યારે તે ભાવને જ્ઞાનીઓએ કલુષભાવ કશો છે. चरिया पमाद्वहुला कालुस्सं लोल्दा य विसयेसु । परपरितावपवादो पावस्स य आसवं कुणदि ॥ १३९ ॥ પ્રમાદપૂર્યું વર્તન, કલુષતા, પાંચ ઇન્દ્રિયના વિષયામાં લાલુપતા, ખીજાને દુ:ખી કરવા, અથવા બીજાની નિન્દા કરવી એ સવેઅે પાપઆસવનાં કારણ છે. सण्णाओ य तिलेस्सा इंडियवसदा य अत्तरुद्दाणि । गाणं व दुप्पउत्तं मोहो पावप्पदा होति ॥ १४० ॥ આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, એ ચાર સના, કૃષ્ણ, નીલ, ઢાપાત ત્રણ લેસ્યાના ભાવ, ઇન્ડિયાને વશ રહેવુ, અત્ત તથા રૌદ્રધ્યાન, કુમા"મા જોડેલ" જ્ઞાન, સ"સારમાં મેહ એ સ ભાવ પાપ અધાવનારા છે. जस्स ण विज्जदि रागो दोसो मोहो व सव्च दव्वेसु । णासवदि सुहं असुहं समसुहदुक्खस्स भिक्खुस्स ॥ १४२ ॥ જે સાધુ દુ:ખ કે સુખના સમયમાં સમભાવધારી છે, સ જગતના પદાર્થાંમાં જે રાગ દ્વેષ મેાહ કરતા નથી, તે સાધુને શુભ કે અશુભ કમ આવતાં નથી. जो संवरेण जुत्तो अप्पट्टपसाधगो हि अप्पाणं । मुणिऊण झादि णियदं णाणं सो संधुणोदि कम्मरयं ॥ १४६ ॥ જે મનવચન કાયાને રાકીને આત્માને પ્રત્યેાજનરૂપ સિદ્દિભાવને સાધવાવાળા આત્માને જાણીને નિત્ય આત્મજ્ઞાનને ધ્યાવે છે તે કરજને દૂર કરે છે. जस्स ण विज्जदि रागो दोसो मोहो व जोगपरिकम्मो । तस्स सुहासुहडहणो झाणमओ जायए अगणी ॥ १४६ ॥
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy