SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ હે મુનિ પિતાનાં જ કરેલાં કમેને વશ થઈ દેવ અને મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થઈ અને તવાર અનેક દુઃખ તે ભગવ્યાં છે. जं गमवासकुणिमं, कुणिमाहारं छुहादिदुक्खं च । चितं-तस्स य सुचियसहिदस्स दुक्खं चयणकाले ॥१६०१।।' મૃત્યુ સમયે દેવોને ચિંતવન થાય છે કે હવે મારું તિચકે મનુષ્યગતિના ગર્ભમાં જવું થશે, દુર્ગધમય ગર્ભમાં રહેવું પડશે, ગંધાતો આહાર કરવો પડશે, ભૂખ-તરસ સહવી પડશે એવા વિચારથી અત્યંત કષ્ટ પામે છે. આ મનુષ્ય પર્યાયમાં નિર્ધનતાનું, સાત ધાતુમય મલીન, રેગથી ભરપૂર દેહનુ ધારવું, અનાર્ય દેશમાં વસવું, સ્વચક્ર-પરચક્રનું દુઃખ સહવું, વૈરી સમાન સંબધીઓમા રહેવું, કુપુત્રનુ પામવું, દુષ્ટ સ્ત્રીની સંગતિ પામવી, નીરસ આહારનું મળવું, અપમાન સહવું, ચેર, દુષ્ટરાજા, મત્રી અને કેટવાળ દ્વારા ઘેર દુઃખ પામવું, દુકાળમાં કુટુંબીઓને વિયોગ સહવે, પરાધીન થવુ, દુર્વચન સહવું, ભૂખતરસ આદિથી પીડાવું આદિ દુખેથી ભરપૂર એ મનુષ્ય જન્મ છે. . तण्हा अणंतखुत्तो, संसारे तारिसी तुमं आसि । , जं पसमेढुं सम्योदघीणमुदगं पिण तीरेज्ज ॥१६०५।। आसी अणंतखुत्तो, संसारे ते छुधा वि तारिसिया । जं पसमेढुं सव्वो, पुग्गलकाओ ण तीरिज ॥१६०६॥ હે મુનિ! સંસારમાં તરસની એવી તીવ્ર વેદના અનંતવાર તે ભોગવી છે કે જેને શાંત કરવાને સર્વ સમુદ્રનું જલ પણ સમર્થ થાય નહિ. એવી શુધની વેદના તે અનંતવાર ભોગવી છે કે જેને શાંત. કરવાને સર્વ પગલકાય પણ સમર્થ થાય નહિ. । जावं तु किंचि दुक्खं, सारीरं माणसं च संसारे । પત્તો બતાલુક્ત મરિવોલેજ તા૨૬૬ળી* *
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy