SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ સંસારવાસના ફેરા અને રાગદ્વેષ આદિ વિકારોથી તું છૂટીશ અને મેહનો નાશ કરી સિદ્ધ થઈ. સિદ્ધગતિમાં અનંતકાળ વાસ કર, ભૈયા જગવાસી લૂં ઉદાસી હૈકે જગતસીં, એક છ મહીના ઉપદેશ મેરે માન રે; : ઔર સંકલ્પ વિકલ્પ વિકાર તજિ, ઠિકે એકંત મન એક ઠેર આન રે; તેરે ઘટ સરતામેં તૂહી વહે કમલ વાકે, તુહી મધુકર બહૈ સુવાસ પહિચાન રે; પ્રાપતિ ન હૈ હૈ કછુ એસા તું વિચારતા હૈ, સહી હૈ હૈ પ્રાપતિ સરૂપ હિ જાન રે. શ્રી ગુરુ ઉપદેશ છે કે હે ભાઈI જગતવાસી છવ! તું જગતના કાર્યો–ભાવથી ઉદાસીન થઈ, એક છ માસ સુધી મારે ઉપદેશ માન્ય કર, તું વિષય, કષાય, આર્તરૌદ્ધ ધ્યાન, સંકલ્પ વિકલ્પ એ બધા વિકારેને તજી એકાંતમાં બેસી તારા ચિત્તને એકાગ્ર કર. તારા દેહરૂપી સરોવરમાં તુજ નિર્મળ કમળ થા અને તે કમળમાં તુજ ભ્રમર થઈ તારા પિતાના સ્વસ્વભાવ૫ સુગ ધને જાણ, તેમાં જ લીન થા, મગ્ન થા અને તેને જ અનુભવ કર. શું તું એમ વિચારે છે કે મને કોઈ પ્રાપ્તિ થશે નહિ? પણ એમ માન નહિ, નિશ્ચયથી તને સ્વસ્વરૂપની પ્રાપ્તિ થશે. તે સ્વસ્વભાવ અનુભવ તેજ સ્વરૂપ છે એમ નક્કી જાણ, ભેદજ્ઞાન આરાસ દુફાર કરે જ્ઞાની જીવ, આતમ કરમ ધારા ભિન્ન ભિન્ન ચર્ચ; • અનુભૌ અભ્યાસ લહે પરમ ધરમ ગહે, કરમ મરમ ખજાને બલિ મરચું, ૬ “ચાંહિ મેક્ષ મગ ધાવે કેવલ નિકટ આવે, પૂરણ સમાધિ લહે પરમકે પરચે,
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy