SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ છે. તે શીધ્ય મુક્ત થઈ જાય છે. દ્વારા કર્મોના ઉદયથી થડે કાળ કેઈ ગતિમાં રહેવું પડે છે, તે તે સંસારમાં લિપ્ત ન હોવાથી સંસારમાં પ્રાપ્ત શારીરિક અને માનસિક દુબેને કર્મોને ઉશ્ય જાણી વિચારી સમતભાવપૂર્વક જોગવી લે છે. તે દરેક અવસ્થામાં આત્મિક સુખ જે સાચું સુખ છે તેને સ્વતંત્રતાથી ભાગવતો રહે છે. સાચું જ કહ્યું છે કે મિથ્યાષ્ટિ સદા દુખી–સમ્મદષ્ટિ સદા સુખી. જૈનાચાર્યોએ સંસારનું સ્વરૂપ કેવું કહ્યું છે તે નીચે આપેલા તેમનાં અનુભવપૂર્ણ વચનેથી વાચનારને વિતિ થશે. શ્રી કુંદકુંદાચાર્ય દ્વાદશાનુપ્રેક્ષામા કહે છે – * * पंचविहे संसारे जाइजरामरणरोग भयपउरे । जिणमग्गमपेच्छंतो जीवो परिभमदि चिरकालं ॥२४॥ જન્મ, મરણ, રોગ અને ભયરૂપ મહાન દુખથી ભરેલા, આ દ્રશ્ય, ક્ષેત્રાદિ પાચ પ્રકારના સંસાર પરિવર્તનમાં આ છવ શ્રી જિનેવરના માર્ગને–આત્મધર્મને ન જાણવાથી દીર્ધકાળ પર્યત પરિભ્રમણ કર્યા કરે છે. सव्वेपि पोग्गली खलु एगे भुतुझिया हु जीवेण । असयं अणंतखुत्तो पुग्गलपरियदृसंसारे ॥२५|| પ્રથમ પુદગલ દ્રવ્યપરિવર્તનમાં આ એક જીવે સર્વ (અશેષ પુગલ પરમાણુઓને વારંવાર અનંતવાર ગ્રહણ કરી, ભોગવીને છોડ્યાં છે. . સ િબ્રોચ મરો તપૂચિ નg ago . उग्गाहणेण, बहुसो परिभामिदो खेत्तसंसारे ॥२६॥ I ! બીજા ક્ષેત્રપરિવર્તનમાં આ જીવ વારંવાર સર્વ કાકાશન સંદેશોમાં કપૂર્વક જમે છે. કોઈ એવું સ્થાન નથી િજ્યાં બહુ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy