SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ન થાય એવી ભાવના છે, જે પલ્યકાસનથી સ્થિત છે, જેણે મોહને હણ નાખે છે, જે પર્વતની ભયાનક ગુફા આદિ ગુપ્ત સ્થાનમાં રહે છે, તે સાધુ આત્મસ્વરૂપનું ધ્યાન કરે છે. अशेषमद्वैतमभोग्यभोग्यं निवृत्तिवृत्योः परमार्थकोटथाम् । अभोग्यभोग्यात्मविकल्पबुद्धया निवृत्तिमभ्यस्यतु मोक्षकांक्षो ।२३५।। આ સર્વ જગત પરમાર્થ–મેક્ષમાર્ગની અપેક્ષાએ ભોગવવા રોગ્ય નથી; સસાર માર્ગની પ્રવૃદ્ધિની અપેક્ષાએ ભોગવવા યોગ્ય છે. પરમાર્થ–મેક્ષની ઈચ્છા રાખનારે આ જગતની ભાગ્ય અને અભે ગ્યની વિકલ્પ બુદ્ધિના ત્યાગને અભ્યાસ કર્તવ્ય છે. આ જગતને -અગ્ય જ જાણે કારણ કે આ સંસારના ભાગમાં લિપ્ત થવાથી સંસાર વધે છે અને વૈરાગ્યભાવથી મોક્ષ થાય છે. तावद्दुःखाग्नितप्तात्माऽयापिण्ड इव सीदसि । નિર્વાસિનિનામોૌ જાવ ન નિમજ્જરિ રરર . ' જ્યાં સુધી નિર્વાણના આનંદરૂપી સમુદ્રમાં તુ પિતાને મગ્ન નહીં કરે ત્યાં સુધી હે ભવ્ય જીવ! તું લોખંડના ગરમ ગાળા સમાન આ સંસારનાં દુઃખોની અગ્નિથી સંતાપિત થઈને દુઃખ -ભોગવી રહ્યો છે તાત્પર્ય છે કે આત્મધ્યાન આત્મરમણુતાથી સર્વ સંતાપ મટી જાય છે. यमनियमनितान्तः शान्तबाह्यान्तरात्मा परिणमितसमाधिः सर्वसत्त्वानुकम्पी । विहितहितमिताशी क्लेशजालं समूलं હતિ નિહાનિનો નિશ્ચિત ધ્યાત્મિતારો ૨૨ . , જે સાધુ યમનિયમમાં તત્પર છે, અંતરંગથી અને બાહ્યથી ઉપશાંત છે, પરપદાર્થોના મમત્વ રહિત છે, સમાધિ ભાવને પ્રાપ્ત છે, સર્વ જીવો પ્રત્યે અનુકમ્પાવાળા છે, શાસ્ત્રોક્ત , હિતકારક એ૯૫ મર્યાદિત આહાર કરે છે, નિદ્રાને જીતનાર છે, આત્મસ્વભાવનું રહસ્ય
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy