SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ (૧૩) શ્રી પૂજ્યપાદસ્વામીકૃત ઈષ્ટપદેશમાંથી – संयम्य करणग्राममेकाग्रत्वेन चेतसः । મામાનામવાલાભનૈવામન સ્થિત | ૨૨ // * આત્મજ્ઞાની ધ્યાતાને ઉચિત છે કે ઇનિા સમુદાયને સંયમ કરી અને મનને એકાગ્ર કરી આત્મા જ દ્વારા આત્મામાં સ્થિત. પિતાના આત્માને ધ્યાવે. अभवञ्चित्तविक्षेप एकांते तत्त्वसंस्थितिः । अभ्यस्येदभियोगेन योगी तत्त्वं निजात्मनः ॥ ३६ ॥ મનમાં વિક્ષેપ ન થાય એવા એકાત સ્થળમાં બેસી આત્મતત્ત્વને યથાર્થ નિશ્ચય કરનાર યોગી ગબળથી પિતાના આત્મસ્વરૂપના ધ્યાનને અભ્યાસ કરે. यथा यथा समायाति संवित्तौ तत्त्वमुत्तमम् । तथा तथा न रोचंते विपयाः सुलभा अपि ॥ ३७ ॥ જેમ જેમ ઉત્તમ આત્મતત્ત્વ યથાર્થ પણે સ્વાનુભવમાં આવે છે. તેમ તેમ સુલભ એવા ઈદ્ધિના વિષયો પણ રુચતા નથી. निशामयति निःशेपमिंद्रजालोपमं जगत् । स्पृहयत्यात्मलाभाय गत्वान्यत्रानुतप्यते ।। ३९ ॥ ધ્યાન કરનાર ધ્યાતા સર્વ જગતને ઈદ્રજાળના તમાસા સમાન. જાણે છે, આત્માના અનુભવની જ કામના રાખે છે. જે આત્માનુભવથી ઉપયોગ બીજા વિષય પ્રત્યે જાય છે તે પશ્ચાત્તાપ કરે છે. ब्रुवन्नापि हि न बूते गच्छन्नापि न गच्छति । स्थिरीकृतात्मतत्त्वस्तु पश्यन्नपि न पश्यति ॥ ४१ ॥ જે આત્મતત્વમાં સ્થિર થયા છે, તેમા જ જેની રમણતા. રહ્યા કરે છે તે તે સ્વભાવમાં એટલા મગ્ન-લીન રહે છે કે બેલતા. હેય છતાં જાણે બોલતા નથી, ચાલતા હોય છતાં ચાલતા નથી
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy