SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ ધ્યાનસ્થ ધ્યાતા સર્વ કષાયોથી મુક્ત થઈ, ગર્વ, મદ, રાગ દેષ અને વ્યાહ તથા લૌકિક વ્યવહારથી વિરક્ત થઈ પિતાના આત્માને ધ્યાવે છે. जो सुत्तो ववहारे सो जोई जग्गए सकजम्मि । जो जग्गदि ववहारे सो सुत्तो अप्पणो कज्जे ॥ ३१ ।। જે યોગી લેક વ્યવહારમાં સૂતા છે તે પોતાના આત્મકાર્ય વિષે જાગે છે; જે લેક વ્યવહારમાં જાગે છે તે પોતાના આત્મ કાર્યને વિષે સુતા છે. जो रयणत्तयजुत्तो कुणइ तवं संजदो ससत्तीए । सो पावइ परमपयं झायंतो अप्पयं सुद्धं ॥ ४३ ॥ જે સંયમી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફરિત્ર એ ત્રણ રત્નત્રયથી સંયુક્ત થઈ પોતાની શક્તિ પ્રમાણે તપ આચરે છે, અને શુદ્ધાત્માને ધ્યાવે છે તે પરમપદ-મુક્તિને પામે છે. होऊण दिढचरित्तो दिवसम्मत्तण भावियमईओ। झायंतो अप्पाणं परमपयं पावए जोई ॥ १९ ॥ જે યોગી દઢ સમ્યક્ત્વની ભાવનામય થઈ દઢ ચારિત્રને પાને છે અને પિતાના શુદ્ધાત્માને ધ્યાવે છે તે પરમપદને પામે છે. चरणं हवइ सधम्मो धम्मो सो हवइ अप्पसमभावो । सो रागरोसरहिओ जीवस्स अणण्णपरिणामो ॥ ५० ॥ ચારિત્ર એ આત્માને સ્વધર્મ છે, ધર્મ છે તે આત્માને સ્વભાવ-સમભાવ છે, તે સમભાવ સ્વભાવ તે છવના રાગદ્વેષ રહિત અનન્ય-પિતાનાં જ ભાવ-પરિણામ છે. अप्या झायंताणं दंसणसुद्धीण दिढचरित्ताणं ।। होदि धुर्व णिव्वाणं विसएसु विरत्तचित्ताणं ॥ ७० ॥ ૧૯
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy