SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ લાગલાગટ બે ઈદ્રિયના ત્રણેન્દ્રિયને ચતુરિંદ્રિયના પશ્વિના ૮૦ જન્મ ૬૦ છે. ૪૦ ૨૪ છે. * ૬૬૩૩૬ પયિના ૨૪ જન્મમાં અસંતી તિર્થ ચના ૮, સંજ્ઞી તિર્યચના ૮ અને મનુષ્યના ૮ સમાય છે. તિર્યંચગતિનાં મહાન દુબમાં પડવા ગ્ય પાપબંધ, વિશેષ કરી વિશેષ આર્તધ્યાનથી થાય છે. આધ્યાન દુખિત અને શેકવાળા પરિણામ પરંપરાને આત ધ્યાન કહે છે. તેના ચાર ભેદ છે. ૧ ઇબ્દવિચાગજ આતદયાન:-પ્રિય પુત્ર, માતા-પિતા, ભાઈ-બહેનના મૃત્યુથી કે કઈ બધુથી કે મિત્ર પરદેશ ગયા હોવાથી, ધનાદિ નાશ પામવાથી જે શેક ભાવથી ભામાં દુઃખ થાય છે, તે ઈષ્ટવિયેગજન્ય આર્તધ્યાન છે. ૨ અનિષ્ટ સગજ આર્તધ્યાન–મનને અનુકૂળ નહિ એવા ચાકર, ભાઈ, પુત્ર, સ્ત્રી, આદિ મળવાથી અને મનથી પ્રતિકૂળ એવા સ્થાન, કે વસ્ત્ર, ભેગને ઉપભોગના પદાર્થોની પ્રાપ્તિથી તેમને સંબંધ સચોગ કેવી રીતે છૂટે એ બાબત ચિંતા કરવી તે અનિષ્ટ સોગજન્ય આર્તધ્યાન છે. ૩ પીડા ચિતવન આર્તધ્યાન: શરીરમાં રોગની ઉત્પત્તિ થવાથી દુખથી કલેશિત પરિણામ કરવાં તે પીડા ચિંતવન આર્તધ્યાન છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy