SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ સમાન પણ નથી, પણું સંમત નથી અને કાલવ સમાન પણ નથી, એ તો અકેલે પણ જૂનાધિકાનેથી, તેને સારી રીતે જાણે જે પિતાના સ્વરૂપને પ્રકાશ કરે છે અને આઠ કર્મને નાશ કરે છે. એવી જેની પદ્ધતિ છે તેને હૃદયમાં લાવો-તલ્પ થાઓ એમ. ભગવતીદાસજી કહે છે. ' ' . . " સવૈયા ૩ જૈસે વીતરાગ દેવ કહ્યો છે. સ્વરૂપસિદ્ધ, . -તૈસો હી સ્વરૂપ મેરે યામે ફેર નહીં રહે. અષ્ટ કર્મ ભાવકી ઉપાધિ મેં કહ્યું નાહિં, ' અષ્ટગુણ મરે સો તૌ સદા મોહિ પાહિ હૈ, સાયક સ્વભાવ મેરે તિહું કાલ મેરે પાસ , ગુણ જે અનન્ત તે સદા મોહિ માહીં હું, એસે હૈ સ્વરૂપ મેરે તિહું કાલ સુદ્ધ રૂપ; } . . શાનદષ્ટિ દેખતે ન દૂછ પરછાહી હૈ. ૬ શત અષ્ટોત્તરી. શ્રી વીતરાગ પ્રભુએ જેવું સિદ્ધ સ્વરૂપ કહ્યું છે તેવું જ મારું સ્વરૂપ છે. તેમાં લેશ પણ ફેર નથીઆઠ, કર્મ ભાવની રાગદ્વેષાદિ. ઉપાધિ મારામાં કયાંય પણ નથી. આઠ ગુણ જ્ઞાનાદિ તે મારા છે અને તે તો સદા મારી પાસે જ છે. મારે જ્ઞાયક સ્વભાવ છે તે પણુ ત્રણે કાળ મારી પાસે જ છે. મારા અનંત ગુણ છે તે પણ સદા મારામાં જ છે. એવું કર્મથી ઉપાધિંથી રહિત શુદ્ધ સ્વરૂપ ત્રણે કાળ મારું છે તે ભેદ વિજ્ઞાન દષ્ટિએથી વિચારતાં જણાય છે. અન્ય પુગાદિની છાયા–પરસ્વરૂપ મારામાં નથી. ' સયા ૩ર. કેવલ રૂપ મહા અતિ સુંદર, આપુ ચિદાનંદ શુદ્ધ વિરાજે, અન્તરદષ્ટિ ખુલે જબ હી તબ, આપુહીમેં અપને પદ છો,
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy