SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ એકસમ સુખ સિદ્ધઃ રિદ્ધ, પરમાતમપદધર , સોનિહચે તૂ આપા પાપ વિન કયોં ન. પિછાનત, ", દરસ ગ્યાન થિર શાપ, આપ આપ સુઘાનત., ૧૭ ઘાનતરાય કહે છે કે, ચક્રવતી, જુગલિયાં ભુવનપતિ, પાતાલ અને સ્વર્ગના દો, અહમિંદ એ બધાનું એક એકથી અધિક સુખ છે. તે બધાંના ત્રણ-કાળના અધિક અધિક સુખને અનંત ગુણું કરીએ તે સિદ્ધ ભગવાનની પરમાત્માની રિદિના એક સમયના સુખ સમાન થાય. તે સિદ્ધ પરમાત્મા નિશ્ચયથી તું છે. તે નિષ્પાપ એવા પ્રભુને તું કેમ ઓળખતા નથી? ઘાનતરાય કહે છે કે હે આત્મા! તારા દર્શન અને જ્ઞાન ઉપયોગને તું તારા સ્વસ્વરૂપમાં સમ્યફ ભાવે સ્થિર કર. (૨૮) ભૈયા ભગવતીદાસના બ્રહ્મવિલાસમાંથી - કવિત્ત. ' 'જ્ઞાનમેં હૈ ધ્યાનમેં હૈ વચન પ્રમાણમે છે, અપને સુથાનમેં હૈ તાહિ પહચારિ, : - ઉપજૈ ન ઉપજત મૂએ ન ભરત જોઈ, ઉપજન મરન વ્યહાર તાહિ માનિર; * રાવસો ન રકસો હૈ પાની ન પક હૈ,. , અતિ હી અટક હે તાહિ ની જનિરે, આપને પ્રકાશ કરે અષ્ટ કર્મ, નાશ કરે, ઐસી જાકી રીતિ યા તાહિ ઉર આનિર. ૧૩ ' . પુણ્યપચીસિકા જે જ્ઞાનમાં છે, જે ધ્યાનમાં છે, જે વચનાત્મક પ્રમાણમાં છે અને જે પોતાના સ્થાનમાં જ છે તેને ઓળખે. જમવા છતાં જે જન્મતે નથી; ભરવા છતાં જે સર નથી, જન્મવું અને મરવું એ તે વ્યવહારથી મનાય છે. આત્મા, રાજ, સમાન નથી અને રંકે
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy