SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ચિદાનન્દ આત્મા તે જ એક પરમાત્કૃષ્ટ તત્ત્વ છે, તે જ એક પરમ પદ છે, તે જ એક ભવ્ય જીવેએ આરાધવા ચેાગ્ય છે, તેજ એક પરમ મહાન્ જ્યેાતિ છે. संसारघोरघर्मेण सदा तप्तस्य देहिनः । यन्त्रधारागृहं शान्तं तदेव हिमशीतलम् ॥ ४७ ॥ સંસારરૂપી આતાપથી સદ્દા તસાયમાન જીવને આ ચિદાનદ સ્વરૂપ આત્મા તે હિમાલયના સમાન શીતલ યંત્રધારાગૃહ છે, શીતલ જલના કુવારાનું સ્થાન છે, तदेव महती विद्या स्फुरन्मन्त्रस्तदेव हि । औषधं तदपि श्रेष्टं जन्मव्याधिविनाशनम् ॥ ४९ ॥ ચિદાનંદ સ્વરૂપ આત્મા તે જ મહાન વિદ્યા છે, તે જ પ્રકાશમાન મ`ત્ર છે, અને તે જ સ`સારરૂપી રાગને નાશ કરવાવાળી ઔષધિ છે अहं चैतन्यमेवैकं नान्यत्किमपि जातुचित् । सम्बन्धोऽपि न केनापि दृढपक्षी ममेदृशः ॥ ५४ ॥ જ્ઞાની વિચારે છે કે હુ એક ચૈતન્ય સ્વરૂપ જ છુ, અન્ય ફ્રાઈ સ્વરૂપ હુ કદાપિ નથી, મારે ાઈની સાથે કંઈ પણ સંબંધ નથી એવા મારે દૃઢ નિશ્ચય છે. शरीरादिबहिश्चिन्ताचक्रसम्पर्क वर्जितम । विशुद्धात्मस्थितं चितं कुर्वन्नास्ते निरन्तरम् ॥ ५५ ॥ જ્ઞાની પુરુષ શરીરાદિ ખાદ્ય પદાર્થાની ચિંતાના સબધથી રહિત થઈ શુદ્ધાત્મામાં ચિત્તને સ્થિર કરતાં નિર'તર બિરાજે છે. (૨૧) શ્રી પદ્મન’દિ મુનિના ઉપાસકસ'સ્ટારમાંથી —— स्वजनो वा परो वापि नो कश्चित्परमार्थतः । केवलं स्वार्जितं कर्म जीवेनैकेन भुज्यते ॥ ४८ ॥ પરમાર્થથી આ જીવના સાથી કાઈ સ્વજન કે કેાઈ પર
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy