SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯૩ એવી રીતે કાઈને ઊઁચ કુળનું, ઊંચ જાતિg, ધનવાનપણાનું, રૂપવાન હેાવાનું, ખળવાન હેાવાનુ, અધિકારી હાવાનું, તપસ્વી હાવાનુ અભિમાન હોય તેા તેના ભાવ મલિન રહે છે. તે ખીજાને તુચ્છ ઘૃણાત્મ (અસ્પૃસ્ય) દૃષ્ટિથી જુએ છે. માનને વશીભૂત થઈ મનથી સારા વિચાર કરતા નથી, માનયુક્ત વચના ખેાલે છે, શરીરથી પણ વિનયયુક્ત ક્રિયાઓ થતી નથી, માનના આવેશમાંનું એનુ` વન જગતને પણ ગમતુ નથી, પાતે પણ આકુલિત રહે છે કે રખેને ાઈ તેનું અપમાન ન કરી નાંખે. જો કાઈ અપમાન કરી નાંખે તા તે તુરત ક્રોધી થઈ વિશેષ દુ:ખી બની જાય છે. માનીને નવીન જ્ઞાનાધ આપવામાં આવે તે તે તેને ગ્રહણ કરતા નથી. ક્રાઈ માન રહિત માનવ ધર્મીના ધારક હાય, ક્રામળ ચિત્તવાળા હોય તા તેના ભાવામાં શાતિ હેાય છે, તે વિવેકથી વિચાર કરે છે. તેનું મન કારણુ કાર્યના ચેાગ્ય વિચાર કરી શકે છે. તેના વચન હિત– મિત અને પ્રિય નીકળે છે; તેની ક્રિયા પ્રેમ, ધ્યા અને વિવેકપૂર્ણ હાય છે. તેને નવીન જ્ઞાનખાધ આપવામાં આવે તે તે ભારે સન્મા નથી ગ્રહણ કરે છે. ધારણ કરે છે. તેનું મન ક્ષેાભિત ના થતાં સુખી રહે છે, તેનુ કારણ એ છે કે માનરૂપી મદિરાએ તેને ગાંડા અને આંધળા કરી નાંખ્યા નથી. માયાચારમાં તણાઈ જઈ આ પ્રાણી ભારે મેલેટ થઈ જાય છે, તેના ભાવામાં કુટિલતા આવી જાય છે. સ્વાર્થ સાધવાના હેતુથી ખીજાને છેતરવા કુત્સિત વિચારા થાય છે. વચન જો કે મીઠાં નીકળે છે પરતુ તે વિષથી પૂ' ભોજનની સમાન, છેતરનાર છે. શરીરની ચેષ્ટાઓ બધી અવિશ્વાસવાળી અને કુટિલ હોય છે. તેના ભાવા કુટિલતા અને ભયથી આકુલિત રહે છે. શાંતિ રહેતી નથી. તેના મલિન ભાવામા નવીન જ્ઞાનના ઉપદેશ સ્થિર થતા નથી. પરંતુ જો સરલતા હેાય, ઋજુતા હાય, આવ ધ` હાય તો મન નિર્મીળ રહે છે, સ્વપર હિતકારી વાતાના વિચાર કરે છે, વચનેાથી હિત ૧૩
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy