SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ चिद्रूपोऽहं स मे तस्मात्तं पश्यामि सुखी ततः । भवक्षितिर्हितं मुक्तिर्निर्यासोऽयं जिनागमे ॥ ११६ ॥ હું શુદ્ધ ચિદ્રુપ છું, તે મારુ સ્વરૂપ છે તેથી તેને હુ જો" છું, અને તેથી હું સહજ સુખ પ્રાપ્ત કરું છું. જિનાગમના સાર પણ એ છે કે શુદ્ધ ચિત્રૂપના ધ્યાનથી સંસારનેા નાશ અને હિતકારી મુક્તિની પ્રાપ્તિ હેાય છે. चिद्रूपे केवले शुद्धे नित्यानंदमये यदा । स्वे तिष्ठति तदा स्वस्थं कथ्यते परमार्थतः ॥ १२-६ ॥ "કેવળ, શુદ્ધ, નિત્ય સહાન દમય ચિદ્રૂપસ્વરૂપ પાતાના સ્વભાવમાં સ્થિર થાય ત્યારે નિશ્ચયથી તેને સ્વસ્થ કહેવાય છે. नात्मध्यानात्परं सौख्यं नात्मध्यानात्परं तपः । नात्मध्यानात्परो जोक्षपथः कापि कदाचन ।। ५-८ ।। આત્મધ્યાનથી વિશેષ ઉત્કૃષ્ટ કાઈ અન્ય સુખ નથી, આત્મધ્યાનથી ઉત્કૃષ્ટ ક્રાર્ય અન્ય તપ નથી, આત્મધ્યાનથી ઉત્કૃષ્ટ ક્રાઈ વખત કાઈ સ્થાને અન્ય ાઈ મેાક્ષમા નથી. रंजने परिणामः स्याद्विभावो हि चिदात्मनि । निराकुले स्वभावः स्यात्तं विना नास्ति सत्सुखं ॥ ८-१५॥ ( અશુદ્ધ ) ચિદાત્માનાં ૨ જન થવા રૂપ પરિણામને વિભાવ કહે છે (આકુલતા સહિત રાગાદિ પરિણામ તે આત્માના વિભાવ પરિશુામ છે.) પરંતુ જે આકુલતા રહિત શુદ્ધ ચિદ્રુપમાં ભાવ-પરિણામ થાય તે સ્વભાવ છે. તે સ્વભાવમાં લીનતા થયા સિવાય સાચુ સહજ સુખ મળી શકતુ' નથી. बाह्यसंगतिसंगस्य त्यागे चेन्मे पर सुखं । અંત: સંગતિસંાહ્ય મવેત્ નિ તતોવિન્દ્ર | ૬-૬ ખાદ્ય સ્ત્ર પુત્રાદિકની સંગતિને ત્યાગવાથી જ્યારે સુખ મળે
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy