SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ હિન્દુસ્તાનના યાગી સંન્યાસી અને સાધુ ૫૦૩ આનન્દ ક્ષણવાર જઈ, વિચારગ્રસ્તતા પ્રાપ્ત થઈ, છેવટે માઈક ગંભીર આનન્દુ જ ઊપજવા લાગે તે તે સ્વાભાવિક છે. આપણા આનન્દના સ્વરૂપમાં કાઈને કાંઈ વિલક્ષણુતા પ્રતીત થતી હાય તા તેના આ ખુલાસા છે. વનસ્પતિના ખેારાથી પ્રજા નામ થાય છે કે કેમ એ પ્રશ્ન દેહ અને આત્માને સંપૂર્ણ રીતે એક ગણી વૈદ્યકશાસ્ત્રાંતર્ગત માત્ર આહારશાસ્ત્રથી જ નક્કી થઈ શકે એમ નથી. તેમ, અમુક પ્રજા વનસ્પતિભક્ષક છે અને તે નિષ્ફળ છે. એટલા દર્શનથી પણ વનસ્પતિભક્ષણુ અને નિળતા વચ્ચે અખાધ્ય કાર્યકારણભાવ સ્થાપવા મુશ્કેલ છે. છતાં, આપણે ક્ષણવાર આ વાત માની લઇએ. પરંતુ એ ઉપરથી અમને પ્રશ્ન એ થાય છે કે—ઇંગ્લાંડના લેાક હાલમાં એના વ્યાપાર હુન્નર આદિ સુધારાને લઈ લઢાઇને માટે ઓછા લાયક થાય છે અને લશ્કરખાતામાં જોતાં માણસા મળવાં પણ કઠણ પડે છે, ત્યારે ઈંગ્લેંડ વ્યાપારહુન્નરાદિ સુધારાને અનિષ્ટ ગણી ત્યજે એ ઠીક મનાશે? અમને લાગે છે કે વ્યાપાર અને શૈાય ઉભય જાળવી રાખવાના પ્રયત્ન કરવા પડશે; અને તદનુસાર પ્રકૃત વિષયમાં પણ ખારાકમાં યાની ભાવના સાથે જ પ્રજા તરીકેનું ખળ જોડવું પડશે; મનુષ્યસુધારાના ક્રમમાં એકવાર આગળ ભરેલું પગલું પાછું ભરવું એ ચેાગ્ય નહિ ગણાય. મિ. એમન કહે છે કે હિન્દુસ્તાનમાં ન્હાનપણથી સ્ત્રી-પુરુષામાં જે વિષયવાસનાએ પેટ્ઠા થાય છે તેથી નિષ્મળતા થાય છે, અને તેથી નિવૃત્તિમાર્ગ સૂઝે છે. નિવૃત્તિમાર્ગને હૃદયને રાગ માનનારને આ કલ્પના સહેજ છે. પણ જેઓ એ માર્ગને સત્યાન્વેષણના અને આત્મબળના સમજે છે તે તેા આને ઉત્તર એટલા જ આપશે કે નિવૃત્તિમાર્ગ એ વિષયવાસનાનું પરિણામ નથી, પણ ઔષધ છે. વળી, નાતજાતનાં અન્ધનાથી ખીજા ગમે તેટલાં અનિષ્ટ ફળ ઊપજતાં હાય, પણ એથી લેાકમાં હુન્નર કારીગરીતે દેવળ નુકશાન જ થયું છે એ પ્રતિપાદન તે બહુ સાહસ ભરેલુ છેઃ અમુક માણસ અમુક જ ધન્ધા કરે એ નિયમથી હિન્દુસ્તાંનમાં ઉદ્યોગ સંકડાઈ ગયા એમ વિચાર કરનારા તે સાથે રહેલી એક ઐતિહાસિક વસ્તુસ્થિતિ ભૂલી જાય છે કે ધન્યાઓને જીવતા રાખનાર અને વંશપર પરા નિપુણતા વિસ્તારનાર સંસ્થા પણ પૂર્વોક્ત નિયમ જ+ હાલમાં સરકારે + છેલ્લામાં છેલ્લો પ્રતિષ્ઠિત અભિપ્રાયઃ— "The Hindu Village System is based upon division of labour quite as much as upon hereditary caste. The weaver, the potter, the blacksmith, the brazier, the oil-presser are each
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy