SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રષ્ટિએ “ હરિજન” ને! પ્રશ્ન સાથે પણ આત્મભાવ અનુભવ્યા એ આત્મભાવ તરફ ગૃહસ્થે તે! જાણે મુખ પણુ કરવાનું ન હોય—એવી એવી ભ્રાન્તિઓ પ્રવર્તે છે. મનુષ્યજન્મ દુભ છે, એ પ્રાપ્ત થયા પછી આખા જન્મારા કર્મકાંડના વિધિ-નિષેધ પાળવામાં જ ગાળવા, સન્યાસ ન લઈ શકાય તેા સંન્યાસની ઝાંખી પણુ ન કરવી એ સ્થિતિ ખરા ધાર્મિક હૃદયને માટે વિષમ છે. ઉદય પામતા પહેલાં ઉદયગિરિની પાછળ રહીને સૂર્ય જેમ પૃથ્વીને ઊજાળે છે, તેમ આપણાં અધ્યાત્મશાસ્ત્ર પણ ધર્મશાસ્ત્રને ન ઊજાળે? [વસન્ત, શ્રાવણ-ભાદ્રપદ, સંવત ૧૯૮૮ ]
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy