SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ષદર્શનની સંકલન ४०३ युक्ता। तत्त्वसमासाख्यहि यत् संक्षिप्तं सांख्यदर्शनं तस्यैव प्रकर्षणाभ्यां निर्वचन मिति । विशेषस्त्वयम्-यतःषडध्याय्यां तत्त्वसमासाख्योक्तार्थविस्तरमात्रम् योगदर्शने त्वाभ्यामभ्युपगमवादप्रतिषिद्धस्येश्वरस्य निरूपणेन न्यूनतापरिहारोऽपीति ।" =“ “તવસમાસ” નામનાં સૂત્ર સાથે આ “પાધ્યાયી' (કપિલસૂત્ર”)ની પુનરુક્તિ નથી ? એને ઉત્તર કે–ના; એકમાં સંક્ષેપ છે, અને બીજામાં વિસ્તાર છે, અને એ રીતે એકે નકામું નથી. તેથી આ ષડધ્યાયીને–યોગ દર્શનની માફક–સાંખ્યપ્રવચન' નામ આપવામાં આવે છે એ બરાબર છે. “તત્ત્વસમાસ' નામનું જે સંક્ષિપ્ત સાંખ્યદર્શન છે એનું જ પડધ્યાયી ( કપિલસૂત્ર) અને ગદર્શન પ્રક કરી ( વિસ્તારથી ) નિર્વચન કરે છે (તેથી “પ્ર + વચન ' સંજ્ઞા). બે સાંખ્યપ્રવચનમાં ( ષડધ્યાયી અને ગદર્શનમાં ) ફેર એટલો છે કે ષડધ્યાયી તત્ત્વસમાસમાં કહેલા પદાર્થોને માત્ર વિસ્તાર જ કરે છે, અને ગદર્શનમાં તે ઉપરાંત અભ્યપગમવાદે કરી “ તત્ત્વસમાસ માં ઈશ્વરને નિષેધ કરવામાં આવ્યો : હતે તે ઈશ્વરનું નિરૂપણ કરીને ખામી હતી તે દૂર કરી છે. ) તાત્પર્ય કે પહેલું “તવસમાસ' અને પછી “પાધ્યાયી” (કપિલસૂત્ર) તથા યોગદર્શન–અને મૂળ સંક્ષેપને વિસ્તાર, તેથી એનું અપરનામ સાંખ્યપ્રવચન.” છે. મકસમૂલર લખે છે કે – “ It should also be mentioned that Vijnana Bhikshu, no mean authority in such matters, and even supposed by some to have been himself the author of our modern Sankhya Sutras, takes it for granted that the Tattvasamasa was certainly prior to the Kapila sutras which we possess, for why should he defend Kapil, and not the author of the Tattvasamasa, against the charge of Punaruktı or giving us a mere useless repetition .” વિજ્ઞાનભિક્ષના શબ્દો વાંચતાં છે. મૅસમૂલરના અનુમાનમાં મને ઘણું બળ લાગે છે. પણ તે સામે એક શાકા રહે છે. જે વિજ્ઞાનભિક્ષુને મતે તત્ત્વસમાસ એ પડધ્યાયીના પહેલું હોય, તો તત્ત્વસમાસના કર્તા
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy