SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ જ્ઞાન અને નીતિ " तदानीममानित्वादीनि ज्ञानसाधनानि अद्वेष्टृत्वादयः सद्गुणाञ्चालङ्कारवदनुवर्तन्ते । तदुक्तं - ' उत्पन्नात्मावबोधस्य द्वेष्टृत्वादयो गुणाः । अयत्नतो भवन्त्यस्य न तु साधनरूपिणः ॥ 39 “એ અવસ્થામાં અમાનિત્વાદિ જ્ઞાનસાધના અને અદ્વેતૃત્વાદિ સદ્ગુણા અલ'કારવત્ (જ્ઞાન પૂર્વેની સ્થિતિમાંથી ) ઊતરી આવે છે. કહ્યું છે કે જેને આત્મજ્ઞાન થયું છે એનામાં અદ્વેતૃત્વાદિ ગુણેા વિના યંત્ને સ્વભાવ થકી જ ાય છે, સાધનરૂપ હેાતા નથી. ” સદાનન્દે ટાંકેલા ક્ષેાક સુપ્રસિદ્ધ શાંકરવેદાન્તગ્રન્થ નૈકમ્યૂસિધ્ધિ'માંથી છે. વેદાન્તસારના ટીકાકાર નૃસિહસરસ્વતી એ જ ગ્રન્થમાંથી બીજો શ્લોક ટાંકે છે તે નીચે પ્રમાણે છેઃ— " अधर्माज्ञायतेऽज्ञानं यथेष्टाचरणं ततः । धर्मकायै कथं तत् स्याद्यत्र धर्मे विनश्यति ॥ "" “અધર્મ થકી અજ્ઞાન થાય છે, અને એમાંથી યચેષ્ટાચરણ (સ્વચ્છન્દાચાર, પાપાચરણ ) થાય છે. ધર્મનું કાર્ય જે જ્ઞાન એમાં એવું કેમ થાય કે જેમાં ધર્મના જ વિનાશ થાય? ’’ ‘જીવન્મુક્તિવિવેક’માં વિદ્યારણ્યમુનિએ પણ આ પ્રશ્ન ચર્ચો છે. એ લખે છેઃ— " ननु प्रज्ञायाः स्थित्युत्पत्तिभ्यां प्रागपि साधनत्वेन रागद्वेषादिराहित्यमपेक्षितम् । बाढम् । तथाप्यस्ति विशेषः, स च श्रेयोमार्ग - कारैर्दशितः । 'विद्यास्थितये प्राग् ये साधनभूताः प्रयत्न निष्पाद्याः । लक्षणभूतास्तु पुनः स्वभावतस्ते स्थिताः स्थितप्रज्ञे ।। " “ તમે સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં રાગદ્વેષાદ્વિ રહિતપણું મતાવા છે. પણ પ્રજ્ઞાની ઉત્પત્તિ અને સ્થિતિ થતાં પહેલાં પણ સાધનરૂપે રાગદ્વેષથી રહિતપણાની તા જરૂર છે. તેા પછી તમે એને પાછળ પણ શા માટે ગણાવા છે ? આના ઉત્તરઃ ખરી વાત; તથાપિ એક તફાવત છે, અને તે શ્રેયના માર્ગ સ્થાપનારા પુરુષાએ મતાન્યેા છે. કહ્યું છે કે જ્ઞાનની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જે ગુણી પૂર્વે સાધનરૂપ હતા, પ્રયત્ન કરી ઊપજાવવાના હતા, · C
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy