SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમટા ૧ એ “પ્રેમઘટા” રવીકારવી, એને જોઈ મયૂરવત, નૃત્ય કરવું કે કેકારવ ઉગારવા એટલું જ નહિ, પણ એક દૃઢ અને ખતીલા ખેડૂતની માફક હરખભર્યાં નેત્રે એ ઘટા સામું જોવું અને હળ કાદાળી અને પાવડા લઈ ઉગ્ર શ્રમ ઉઠાવી ખેતી કરવી એ આપણું કામ છે. એ કામ કરતાં પરસેવા તા ઉતરશે પણ તેટલા માટે કયેા જાતવાન ખેડૂત કહેશે કે ચેામાસું હાય તા સારૂં? જે અન્ધુભાવથી આપણા કવિએ એના સન્તભાઈ ને સંમેાધ્યા હતા એ જ ભાવથી, જો કે મારી અલ્પતાના પૂર્ણ ભાન સાથે, હું મ્હારા વાચક્રાને સંખાયું છું કેઃ— - “ સન્તો મેને, પ્રેમવવા ધ્રુષ્ઠ આદું ” આ તકના લાભ લેા; મનુષ્ય જન્મ સફળ કરવાના આવા પ્રસંગા ફ્રી ફ્રીને નિહ મળે. વસન્ત વિ. સં. ૧૯૬૧ ભાદ્ર. ૪
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy