SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ એક અજવાળી રાત્રિ ૫ એક અજવાળી રાત્રિ [O Moon ! the oldest shades 'mong oldest trees Feel palpitions when thou lookest in; O Moon! old boughs lisp forth a holies din The while they feel thine airy fellowship. Thou dost bless every where, with silver lip Kissing dead things to life. The sleeping kine, Couched in thy brightness, dream of fields divine: Innumerable mountains rise, and rise, Ambitious for the hallowing of thine eyes; And yet thy benediction passeth not One obscure hiding place, one little spot Where pleasure may be sent; the nested wren Has thy fair face within its tranquil ken, And from beneath a sheltering ivy leaf Takes glimpses of thee, thou art a relief To the poor patient oyster, where it sleeps Within its pearly house. ~Keats વ્ય ગ્યાર્થ—રે પ્રભા !—જેના રસને વેદ ‘સીમ' ‘વુ' નામે સ્તવે છે—તારી દિષ્ટ અન્તમાં પડતાં, આ જન્મના અનેક સાંસારિક અનુભવે અને લાલસાએથી ખવાઈ ગએલા, અરે ! અસંખ્ય જન્માની માયાજાળથી છવાએલા જર્જરિત, આત્માઓનાં હૃદયા પણુ ઉછળે છે. ૨ પ્રભા ! તારા દિવ્ય સમાગમ થતાં, અત્યંત શુષ્ક અને જીણું થઈ ગએલી આત્મવૃક્ષની શુભવ્રુત્તિરૂપી ડાળીએ પણ પુનઃ ધીમે ધીમે પવિત્ર ધ્વનિ ઉચ્ચારે છે, મૃત વસ્તુઓમાં—ખરા ચિત્રપદાથૅ ખાઈ એડેલા જીવામાં——પણ તારા શ્વેત શુભ્ર સત્ત્વગુણુમય પ્રકાશ અને પ્રેમમય ચુંબન અલૌકિક ચૈતન્ય પ્રેરે છે. આ ઇન્દ્રિયરૂપી ગાયા, તારા પ્રેમની ચન્દ્રિકામાં વીટાએલી, બ્રૂમાં પણ—આ સંસારનિદ્રામાં પણ દિવ્ય ક્ષેવાનાં સ્વમાં અનુભવે છે. અસંખ્ય મહાત્મારૂપી ગિરિવરા તારા દષ્ટિપાતથી પવિત્ર થવા મ્હોટી મ્હોટી
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy