SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ भागवतोत्तमः ' પરના આત્માને પેાતાને આત્મા સમજી લઈ ત્યાગ કરવાથી કર્તવ્યઆચરણમાં શી હિને આવે છે એ અમારાથી કલ્પી શકાતું નથી. અત્રે પરાર્થે સ્વાર્થનું સ્વરૂપ ધારણ કરે છે એમ, સ્વશબ્દનું ઉપરનું વિવેચન ધ્યાનમાં લીધા પછી કહી શકાશે નહિ. કારણ કે વેદાન્ત જ્યારે પરાર્થને સ્વાર્થરૂપે નિરૂપણ કરે છે ત્યારે એને આશય Universal Benevolence (સ્વાર્થવૃત્તિ)ને “Enlightened Self-interest” (ડાહી સ્વાર્થવૃત્તિ)માં પવસાન પમાડવાને નથી. પરાર્થનું સ્વાર્થરૂપે નિરૂપણુ વેટ્ટાન્તમાં જુદા જ તાત્પર્યંનું છે. સ્વ અને પરના અર્થ પરિણામમાં સ્વાર્થ જ છે એમ વેદાન્તનું કહેવું હેત, તે જ્ઞાનસુધાએ બતાવેલું દૂષણ લાગૂ પડત. પણ સ્વ અને પર ભયનું, એ બંનેથી પાર અને અંતમાં રહેલા ભગવ–રૂપી તત્ત્વ સાથે, તાદાત્મ્ય છે, અને એ તત્ત્વ સર્વનું આત્મ(સ્વ)ભૂત તત્ત્વ છે એમ સ્વ અને પરની એકતા પ્રતિપાદન કરવામાં વેદાન્તનું તાત્પર્ય રહેલું છે. આમ વિચારતાં સ્પષ્ટ જ છે કે સર્વનું આત્મભૂત જે અદ્રય પરમાત્મતત્ત્વ છે તેના સાક્ષાત્કાર સ્વાથૅત્યાગમાં થઈ શકે છે અને તેથી સ્વાર્થત્યાગને અદ્વૈતવેદાન્તમાં અવકાશ સારી રીતે રહે છે. ΟΥ સર "" $ "1 વળી સ્વાર્થત્યાગ કરી કર્તવ્ય-કરણમાં આનંદવું એ એ લેખક ઇષ્ટ ગણે છે. એ વાતની ઉપપત્તિ પણ પરના આત્મા ને સ્વના આત્મા સાથે એક કર્યો શિવાય થઈ શકતી નથી. સ્વાર્થત્યાગમાં આત્મતાષ થતા ન હોય તે સ્વાર્થંત્યાગથી આનન્દ કૅમ આવે ? પરના આનંદથી પોતાના આત્માને આનન્દ ક્યારે થાય? જ્યારે પેાતાને અને પારકાના આત્મા એક અભિન્ન અનુભવાય ત્યારે. ‘અભિન્ન અનુભવાય એટલે તત્ત્વતઃ અભિન્ન અનુભવાય એમ અર્થે છે. આ તાત્ત્વિક અભેદ આપણા જ્ઞાન નીતિ આદિ સર્વે વ્યવહારના મૂલમાં પ્રતિષ્ઠિત છે. આ અભેદ વિના પદાર્થ પદાર્થની સાથે સબન્ધ ન ધરાવી શકે; અને જડચિદાત્મક સર્વ જગત્ વિશીભું થઈ જાય. પદાર્થને એક એકથી સર્વથા ભિન્ન માની એમની વચ્ચે સંબંધ માનવા એ અયુકત છે; કેમકે પદાર્થ ભિન્ન હાઈ પછી સંબન્ધ થતા નથી, પણ સ્વભાવથી જ સંમદ્દ છે અને આપણે કેવલ આપણી બેદમયી કલ્પના (abstraction) વડે જ એમને વિખૂટા પાડી ભિન્ન માનીએ છીએ. વસ્તુતઃ તેએમાં ભેદ નથી. આ વાત વેઢ્ઢાન્ત ભેદમાં અભેદ an idea of an object to be attained in which the agent seeks self-satisfaction, Without such reference even the purest selfLernial is a conception that swines at the air ?'~Dr. J. Carid,
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy